આજે વહેલી સવારે બનાસકાંઠા એલસીબી પોલીસે લાખો રૂપિયાનું વિદેશી દારૂ eicher ગાડીમાં ઝડપ્યો આઇસર ગાડીમાં ગુજરાત સરકારની સરસ્વતી સાધના યોજના અંતર્ગત જે બાળકીઓને અભ્યાસ કરતી હોય છે એમને સાયકલ આપવાની આવે છે એ 600 સાયકલો ભરેલી ગાડીમાં દારૂ લઈને બુટલેગરુ હેરફેર કરી રહ્યા હતા ત્યારે બનાસકાંઠા એલસીબી ની ટીમે ને બાતમી ના આધારે લાખો રૂપિયા નો વિદેશી દારૂને ઝડપી આગળના કાર્યવાહી હાથ ધરી છે
રિપોર્ટર પ્રવીણભાઈ બનાસકાંઠા
