પિતા ગોવા રબારી અને પુત્ર સંજય રબારી એ ખેડૂતોને ખોટી લાલચો આપી કરોડો ની જમીન નજીવા દરે પડાવી લીધી
રાતોરાત પિતા પુત્ર એ જમીન એન એ કરાવી 100 કરોડ ઉપરાંત ઘરભેગા કર્યા
ભારતમાલા પ્રોજેક્ટમાં ભાજપના જ આગેવાનોએ સરકારની ઘોર ખોદી
મુળ કોગ્રેસી અને હાલમા ભાજપના આગેવાન અને તેના પુત્ર એ ભોળા ખેડૂતોને સહકાર માં નોકરી આપવાની લાલચ આપી જમીન પચાવી પાડી
કોગ્રેસી ગૌત્ર ના ગોવા રબારી અને તેના પુત્ર નું ભારતમાલા હાઈવે જમીન માં કારસ્તાન બહાર આવ્યું
ગોવા રબારી ના પુત્ર સંજય રબારી એ તેમના સગા સબંધી અને ભાણેજ ના નામે જમીનો ખરીદી
ગોવા રબારી ના મામા ના દિકરા હિતેશ મોતીભાઈ રબારી, ભાણેજ પ્રકાશ ધુડા દેસાઈ, ગોપાલ મગનભાઈ રબારી, હેન્સ દિપકભાઈ બ્રહ્મભટ્ટ સહિત ના નામે ખેડૂતો ની જમીનો પચાવી
ભાજપમાં બની બેઠેલા આગેવાન ગોવા રબારી અને પુત્ર સંજય રબારી સામે તપાસ થાય તો અનેક જમીન કૌભાંડ બહાર આવે
રિપોર્ટર પ્રવિણભાઇ કાંકરેજ બનાસકાંઠા
