તો શું આ સરકારી બાબુઑ માત્ર ઓફિસ પૂરતા જ છે અને કોઈ મોટી હોનારતની રાહ જોઈ રહ્યા છે અને મામલતદાર કચેરીના બહારના ભાગમાં સીસીટીવી પણ નથી જો કોઈ ગુનો બને તો એ જવાબદારી કોનિ વારાહી મામલતદાર કચેરીમાં દીવા પાછળ અંધારું જેવો તાલ જોવા મળી રહ્યો છે તો સત્વરે આ ગટર ઉપર ઢાંકણા અને બહારના ભાગમાં સીસીટીવી લગાવાય તેવી લોક માંગ ઉઠવા પામી છે
રિપોર્ટર મુકેશભાઈ પ્રજાપતિ સાંતલપુર
