ગુજરાત પ્રદેશ ભાજપ ના લોકપ્રિય મહામંત્રી શ્રી રજનીભાઈ પટેલ સાહેબ તથા જીલ્લા પંચાયત ના પ્રમુખ બેન શ્રી તૃષાબેન પટેલ તથા જીલ્લા પંચાયત ના બાંધકામ સમિતિના ચેરમેન શ્રી મયુરભાઈ પટેલ તથા બેચરાજી તાલુકા ભાજપ પ્રમુખ શ્રી કમલેશભાઈ દેસાઈ તથા તાલુકા પંચાયત ના પૂર્વ પ્રમુખ તથા ક્ષત્રિય રાજપૂત સમાજ ના લોકપ્રિય આગેવાન શ્રી રાજેન્દ્રસિંહ દરબાર તથા પૂર્વ પ્રમુખ શ્રી રમેશભાઈ મંત્રી તથા તાલુકા પંચાયત ના પૂર્વ પ્રમુખ શ્રી હાર્દિકભાઈ પટેલ તથા જીલ્લા પંચાયત સદસ્ય શ્રી રામાજી ઠાકોર તથા બેચરાજી ના આગેવાનો ભાઈ શ્રી રાકેશભાઈ જોષી તથા જીતુભાઈ દરજી તથા ભાવેશભાઈ દરજી તથા દશરથજી ઠાકોર ડોડીવાડા તથા મદારસંગ ઠાકોર ડોડીવાડા તથા દશરથભાઈ પટેલ રણેલા તથા ઉદેસિંહ સોલંકી મોઢેરા તથા ગોવિંદસિંહ સોલંકી દેલવાડા તથા સેધાભા દેસાઈ નવા દેલવાડા તથા વિષ્ણુભાઈ દેસાઈ સુજાણપુરા તથા વિષ્ણુભાઈ દેસાઈ જેતપુર તથા રણુભા વકીલ ધારપુરા તથા અંદરસંગ સોલંકી એદલા તથા મોતીસંગ ઝાલા એદલા તથા સહીત મોટીસંખ્યામાં ભક્તો તથા આગેવાનો હવન પ્રસંગે ઉપસ્થિત રહ્યા
જય નીલકંઠ મહાદેવ
અહેવાલ આવરસિંહ મહેસાણા
