બાલાસર ની બાજુમાં જોધરાઈ વાંઢ ડુંગરાણી વાસ મુકામે જન જાગૃતિ કાર્યક્રમ કરી લોકોમાં જાગૃત આવે તે માટે પૂર્વ કચ્છ પોલીસ ની સૂચના મુજબ તમામ શહેરો અને ગામોને સીસીટીવી થી સજ કરવામાં આવશે
જેથી કરી અને ક્રાઇમ અકટ છે પોલીસ દ્વારા આવી સૂચનાઓ આપવામાં આવી સાહેબ ક્રાઇમ ને અટકાવવા માટે પોલીસે જાગૃતિ આપી હતી પોલીસ પ્રજાનો મિત્ર છે તે સૂત્રને સાકર કર્યું હતું વી એ જા સાહેબ પીએસઆઇ
મહેશ આહિર કોન્સ્ટેબલ
અમરશીભાઈ રામાભાઇ સરપંચ
હોથી ભાઈ ધરમશીભાઈ
મૂળજીભાઈ ધરમશીભાઈ
મનજીભાઈ દેવાભાઈ
અજાભાઈ રવાભાઈ
નરસિંહભાઈ રાધુભાઈ
મેહુલભાઈ મૂળજીભાઈ અને અને તમામ વાઢ વિસ્તારના લોકો જોડાયા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે
અહેવાલ કિર્તીભાઈ હોથીભાઈ મકવાણા
