મોટી પીપળી આશ્રમ શાળામાં વિદ્યાર્થીઓને ફળ વિતરણ કરવામાં આવ્યા તેમજ કેમ્પસમાં વૃક્ષારોપણ કરાયું.
આ અવસરે આગેવાનો દ્વારા રાજીવ ગાંધીજીને પુષ્પાંજલિ અર્પણ કરી તેમના ભારત નિર્માણમાં કરેલા યોગદાનને યાદ કરવામાં આવ્યું.
કાર્યક્રમમાં હાજર આગેવાનોએ જણાવ્યું કે રાજીવ ગાંધીજીના આદર્શો અને વિચારો આજે પણ યુવા પેઢીને પ્રેરણા આપે છે.
સમાજ સેવા, શિક્ષણ અને પર્યાવરણ પ્રત્યેની પ્રતિબદ્ધતા દ્વારા તેમનું સપનું સાકાર કરવાની દિશામાં કોંગ્રેસ હંમેશ પ્રયત્નશીલ રહેશે.
#ચિંતન_શિબિર_5 🌿🇮🇳
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
