સોના ચાંદી ના ભાવ પૂછવા અને ઉપર દરસાવેલ ફોટો માં જે ચાંદી ની વસ્તુ છે તે વેચવા ગયેલા ત્યારે એનીજ દુકાનમા થી ૩૦૦૦ ની ચાંદી ખરીદેલ અને આજે એ ચાંદી તેની જ દુકાને વેચવા જતા તેની કિંમત ૭૦૦ રુ કીધેલ અને અમે એવુ કીધેલું કે તમારી દુકાને થી ચાંદી ખરીદેલી છે
ત્યારે રાજેશકુમાર ચોકસી આનાથી વધારે પૈસા નહી મળે એમ કહી ઉશ્કેરાઈ ગયા હતા ત્યારે દુકાનની બહાર નીકળતી વખતે રાજેશકુમાર ચોકસી પટણી( દેવિપુજક)સમાજ વિસે અપ શબ્દો બોલ્યા જેવા કે આ સમાજ ચોરી કરવા સિવાય અને જૂઠું બોલ્યા સિવાય બીજા કાય ધંધા કરતા નથી તેમ કહી ઉગ્ર બોલા ચાલી કરી હતી. પટણી(દેવીપૂજક) સમાજ ને એક જ સંદેશ આપવા માંગીયે છીએ કે શ્રી શિવશક્તિ કૃપા જવેલર્સ ની દુકાનમાં સોનુ ચાંદી ના ખરીદવા અને આ અપ શબ્દો નો ઉગ્ર વિરોદ નોંધવા આપણી પટણી સમાજ ને વિનંતી કરું છું .લી પૂજા બેન પટણી ….
The Gujarat Live News રિપોર્ટર પ્રતાપભાઈ બનાસકાંઠા
