August 26, 2025 1:33 am

Santalpur : સાંતલપુરમાં બેન્ક ઓફ બરોડામાં મધરાત્રે ચોરીનો પ્રયાસ, નિષ્ફળ  

સાંતલપુરના મુખ્ય માર્ગ પર આવેલી બેન્ક ઓફ બરોડામાં મધરાત્રે ચોરી કરવાનો પ્રયાસ થયો હતો. 

બુકાનીધારી ચોર રાત્રિના અંધકારનો લાભ લઈને બેન્કમાં ઘૂસ્યો, પરંતુ તિજોરીની ચાવી ન મળતાં રોકડ રકમ સુરક્ષિત રહી.

સમગ્ર ઘટના બેન્કના CCTV કેમેરામાં કેદ થઈ છે.

સાંતલપુર પોલીસે સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી છે અને ડોગ સ્ક્વોડની મદદ લેવામાં આવી છે.

આ બનાવ પછી બેન્કની સુરક્ષા વ્યવસ્થાને લઈ નાગરિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે.

લોકોની માંગ છે કે રાત્રિ સમયે બેન્કોમાં સખ્ત સુરક્ષા બંદોબસ્ત કરવામાં આવે અને સીસીટીવી તેમજ એલાર્મ સિસ્ટમ વધુ મજબૂત કરવામાં આવે.

પોલીસે આરોપીની ઓળખ માટે તપાસ ઝડપથી ચાલી રહી છે અને ટૂંક સમયમાં આરોપીને ઝડપી લેવામાં આવશે.

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Comment

और पढ़ें

Sidhpur : બ્રહ્માકુમારી સંસ્થા ના પૂર્વ મુખ્ય પ્રશાશીકા આદરણીય દાદી પ્રકાશમણીજીની 18 મી પુણ્યતિથિ અને વિશ્વ બંધુત્વ દિવસ નિમિત્તે આખા ભારત અને નેપાળના બધા જ બ્રહ્માકુમારીઝ સેંટરો પર વિશાળ રાષ્ટ્રીય રક્તદાન મહાઅભિયાન નું આયોજન કરવામાં આવ્યું …

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal