દબાણ દૂર કરવા મુદે સરપંચ અને પૂર્વ સરપંચ વચ્ચે ઘીગાણું…

દબાણને લઈને બે જૂથો આવ્યા આમને સામને…
ઘીગણા માં આઠ લોકોને નાની મોટી ઈજાઓ થતા સારવાર હેઠળ…
સમગ્ર ઘટનાની જાણ ભાભર પોલીસેને થતા ભાભર પોલીસ ઘરના સ્થળે પહોંચી…
સમગ્ર ઘીગાણાના વિડીયો આવ્યા સામે…
The Gujarat Live News અહેવાલ સુનિલભાઈ ગોકલાની ભાભર બનાસકાંઠા
