મે.પોલીસ મહાનિરીક્ષકશ્રી, ચિરાગ કોરડીયા સાહેબ, સરહદી રેન્જ, ભુજ તથા મે. I/c પોલીસ અધિક્ષકશ્રી, ડી.ડી. ચૌધરી સાહેબ, પાટણ તથા નાયબ પોલીસ અધિક્ષક સાહેબ રાધનપુર વિભાગનાઓએ પ્રોહી/જુગારના કેશો શોધી કાઢવા સુચના કરેલ હોય જે અનુસંધાને વાય.એન.પટેલ પો.સબ.ઇન્સ વારાહી પો.સ્ટે નાઓના માર્ગદર્શન હેઠળ વારાહી પોલીસ સ્ટાફના માણસો પ્રોહી/જુગારના કેશો શોધવા સારૂ પો.સ્ટે વિસ્તારમા પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન બાતમી હકીકત મળેલ કે, વિષ્ણુભાઇ દેવાભાઈ ઠાકોર રહે-આબીયાણા તા-સાંતલપુર જી-પાટણવાળાના ઘરની આગળ બનાવેલ પતરાવાળા ખુલ્લા ઢાળીયામાં ખુલ્લામા કેટલાક માણસો જુગાર રમી રહેલ છે તે બાતમી આધારે રોકડ રકમ ૪૮,૭૪૦/ તથા ગંજીપાના નંગ-પર કી.રૂ.૦૦/- તથા પાથરણુ નંગ-૦૧ કી.રૂ.૦૦/૦૦ મળી કુલ કી.રૂ.૪૮,૭૪૦/-નો મુદ્દામલ કબ્જે કરી જુગાર ધારા કલમ ૧૨ મુજબનો ગુનો રજી. કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે
પકડાયેલ આરોપીની વિગતઃ-
(૧) વિષ્ણુભાઇ દેવાભાઇ જેરામભાઇ ઠાકોર રહે-આબીયાણા તા-સાંતલપુર જી-પાટણ
(૨) સવાભાઈ જહાભાઈ ભલાભાઈ આહિર રહે-આબીયાણા તા-સાંતલપુર જી-પાટણ
(૩) દિનેશભાઇ રણછોડભાઈ કેશાભાઈ ઠાકોર રહે.આબીયાણા તા.સાંતલપુર જી.પાટણ
(૪) ઉસ્માનભાઈ સલુભાઇ તમાચી સિપાઇ રહે.ગડસઈ તા.સાંતલપુર જી.પાટણ
(૫) દશરથભાઈ રૂપાભાઈ માદેવભાઈ આહીર રહે. અગીચાણા તા.રાધનપુર જી.પાટણ
(૬) જગદિશભાઇ પરબતભાઈ શંકરભાઈ ઠાકોર રહે.પેદાસપુરા તા.રાધનપુર જી.પાટણ
