August 28, 2025 12:22 am

બેચરાજી રેલવે સ્ટેશન ખાતે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના દ્વારા વર્ચ્યુઅલ માધ્યમથી ગુજરાત રાજ્યની વિભિન્ન રેલ પરિયોજનાનો લોકાર્પણ કરવામાં આવ્યું. 

જે અંતર્ગત બેચરાજીથી “કાર લોડેડ ફ્રેડ ટ્રેન”ને માન.શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે વર્ચ્યુઅલ જોડાઈ લીલી ઝંડી બતાવીને શુભારંભ કરાવ્યો. 

“વિવિધ રેલ્વે પ્રકલ્પોનું ઉદ્ઘાટન”

બેચરાજીથી કાર લોડેડ માલગાડીનું ઉદ્ઘાટન (ફ્લેગ ઓફ)

મહેસાણા-પાલનપુર રેલ સેક્શનના ડબલિંગનું ઉદ્ઘાટન

કલોલ-કડી-કટોસણ રોડ અને બેચરાજી-રણુંજ રેલ સેક્શનના ગેજ કન્વર્ઝનનું ઉદ્ઘાટન

કટોસણ રોડ-સાબરમતી પેસેન્જર સેવાનું ઉદ્ઘાટન (ફ્લેગ ઓફ)

અહેવાલ આવરસિંહ મહેસાણા

Leave a Comment

और पढ़ें

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें

Sidhpur : બ્રહ્માકુમારી સંસ્થા ના પૂર્વ મુખ્ય પ્રશાશીકા આદરણીય દાદી પ્રકાશમણીજીની 18 મી પુણ્યતિથિ અને વિશ્વ બંધુત્વ દિવસ નિમિત્તે આખા ભારત અને નેપાળના બધા જ બ્રહ્માકુમારીઝ સેંટરો પર વિશાળ રાષ્ટ્રીય રક્તદાન મહાઅભિયાન નું આયોજન કરવામાં આવ્યું …