August 28, 2025 12:22 am

Varahi : વારાહીમાં ફુર્ડ વિભાગની અચાનક કાર્યવાહી :  વાસી ફરસાણ અને વોશિંગ સોડાનો જથ્થો નાશ

પાટણ જિલ્લાના વારાહી ગામમાં ફુર્ડ વિભાગના અધિકારીઓએ અચાનક ચેકિંગ હાથ ધર્યું હતું.

તપાસ દરમિયાન ગામની અનેક ફરસાણની દુકાનોમાંથી અલગ-અલગ નમૂના લેવામાં આવ્યા.

તપાસમાં કેટલીક દુકાનોમાં વાસી અને પડતર જથ્થો મળી આવતાં તેનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો.

ચોંકાવનારી વાત એ પણ સામે આવી કે કેટલાક વેપારીઓ ફરસાણમાં ખાવા યોગ્ય પદાર્થોના બદલે ખતરનાક વોશિંગ સોડાનો ઉપયોગ કરતા હતા.

ફુર્ડ વિભાગની અચાનક તપાસથી વેપારીઓમાં હડકંપ મચી ગયો હતો.

વિભાગ તરફથી જણાવાયું છે કે લેવામાં આવેલા સેમ્પલના રિપોર્ટ આવ્યા બાદ સંબંધિત વેપારીઓ સામે કડક કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

અહેવાલ મુકેશભાઈ પ્રજાપતિ સાંતલપુર 

Leave a Comment

और पढ़ें

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें

Sidhpur : બ્રહ્માકુમારી સંસ્થા ના પૂર્વ મુખ્ય પ્રશાશીકા આદરણીય દાદી પ્રકાશમણીજીની 18 મી પુણ્યતિથિ અને વિશ્વ બંધુત્વ દિવસ નિમિત્તે આખા ભારત અને નેપાળના બધા જ બ્રહ્માકુમારીઝ સેંટરો પર વિશાળ રાષ્ટ્રીય રક્તદાન મહાઅભિયાન નું આયોજન કરવામાં આવ્યું …