બ્રિજ પર મોટા મોટા ખાડા પડી ગયેલ છે બ્રિજ પર એક બે ઇંચ વરસાદ માં પણ ઢીચણ સમાં પાણી ભરાઈ જાય છે! નથી કોઈ પાણી જવાની વ્યવસ્થા અને બ્રિજ ની હાલત ગંભીર હોય દેખાઈ રહ્યું છે
ઉપર થી નાના મોટા સાધનો પસાર થાય તો પણ આખો બ્રિજ જાણે જુલતો પુલ હોય એવી પરિસ્થિતિ માં છે ! સ્થાનિક લોકો લોકો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં પણ ક્યાંય ને ક્યાંક તંત્ર ગોર નિંદ્રા માં હોય એવું લાગી રહ્યું છે. જો ભવિષ્ય માં તંત્ર ના પાપે ગંભીરા બ્રિજ જેવી કોઈ મોટી દુર્ઘટના ઘટે તો પણ નવાઈ નઈ
The Gujarat Live News
અહેવાલ અરકેશ ઠાકોર ભાટસણ
