તા. 28/08/2025ના રોજ પીરોજપુરા ગામમાં એક બિમાર ગૌમાતા મળી આવી હતી.
અમારી જય ચાચરેટ દાદા જીવદયા ટીમ દ્વારા તાત્કાલિક સારવાર કરવામાં આવી અને વધુ સારવાર માટે તેને શિવગીરી ગૌશાળામાં મોકલવામાં આવી. આ બાબતની માહિતી સરપંચ ભૂપેન્દ્રભાઈ દવે દ્વારા આપવામાં આવતા તરત જ જીવદયા ટીમ સ્થળ પર પહોંચી ગૌમાતાની સારવાર કરી અને તેને સુરક્ષિત રીતે ગૌશાળામાં ખસેડવામાં આવી.
અહેવાલ મગસિ ઠાકોર સિધ્ધપુર
