માલેગામ ફોરેસ્ટ રેસ્ટ હાઉસના ઉપરના વળાંક પરકલ્ટીનર નં એન.એલ ૦૧ એઇ ૭૭૯૩ ના ચાલકે કલ્ટીનર બ્રેક ફેલ થતા મર્ગની સાઈટની દીવાલ સાથે
![]()
![]()
![]()
![]()
![]()
![]()
![]()
![]()
અર્થડાતા અકસ્માત સર્જાયો જયારે ચાલકએ ગાડી માંથી કુદી પડતા તેમનો પગના ભાગે ઇજા પહોંચી. અને તેમને 108 મારફતે શામગહાન સી.એચ.સી ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો.
અહેવાલ શૈલેષ ગાંગુર્ડે
