મે.પોલીસ મહાનિરીક્ષકશ્રી, ચિરાગ કોરડીયા સાહેબ, સરહદી રેન્જ કચ્છ-ભુજ, તથા I/C પોલીસ અધિક્ષકશ્રી, ડી.ડી.ચૌધરી સાહેબ પાટણ તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી, રાધનપુર વિભાગનાઓએ વણ શોધાયેલ ચોરીના ગુનાઓ શોધી કાઢવા ખાસ સુચના કરેલ હોય જે આધારે શ્રી એ.એન.પટેલ પો.ઇન્સ શંખેશ્વર પો.સ્ટે નાઓના માર્ગદર્શન હેઠળ શંખેશ્વર પો.સ્ટે ગુ.રજી. નં-૧૧ર૧૭૦૦રર૫૦૩૭૭/૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ની કલમ-૩૦૩(૨) મુજબનો ગુનો તા.૨૫/૦૮/૨૦૨૫ ના કલાક-૧૨/૦૦ વાગે દાખલ થયેલ જે ગુનાની તપાસ દરમ્યાન સી.સી.ટી.વી. કેમેરા તથા અંગત બાતમીદારો દ્વારા સદર ચોરીમાં ગયેલ મુદામાલ તથા ચોર ઇસમો શોધી કાઢવા તજવીજ કરતા સદર ગુનાના કામે ચોરીમાં ગયેલ મુદામાલ ટ્રેક્ટર તેમજ કલ્ટી તથા ચોર ઇસમને શોધી કાઢી ચોરીમાં ગયેલ મુદામાલ એસ્કોટ કંપનીનુ વાદળી કલરનુ પાવર ટ્રેક 439 E1 મોડલનુ ટ્રેકટર રજી નં.GJ-24-AM-6761 તથા ટ્રેક્ટર સાથે જોડેલ કલ્ટી મળી કિં.રૂ. ૨,૫૦,૦૦૦/-
નો મુદ્દામાલ રીકવર કરી આગળની તપાસ કાર્યવાહી હાથ ધરેલ છે. પકડાયેલ આરોપીની વિગતઃ-
(૧) ઠાકોર (બામણીયા) બાબુભાઇ ઉર્ફે રણજીત દેવશીજી પમાજી હાલ.રહે.ગાયત્રીનગર શંખેશ્વર તા. શંખેશ્વર જી.પાટણ મુળ રહે.ફતેપુર તા.પાટડી જી.સુરેન્દ્રનગર
ડીટેકટ થયેલ ગુન્હાની વિગતઃ-
(૧) ૧૧૨૧૭૦૦૨૨૫૦૫૦૩૭૭/૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ની કલમ-
૩૦૩(૨) મુજબ
રીકવર કરેલ મુદ્દામાલની વિગતઃ-
(૧) એસ્કોટ કંપનીનુ વાદળી કલરનુ પાવર ટ્રેક 439 E1 મોડલનુ ટ્રેકટર રજી નં.GJ-24-AM-6761 તથા ટ્રેક્ટર સાથે જોડેલ કલ્ટી મળી કિં.રૂ.૨,૫૦,૦૦૦/-
