August 3, 2025 6:28 am

Banaskatha : બનાસકાંઠાના પડતર પ્રશ્નો ના ઉકેલ માટે કોંગ્રેસ કાર્યકરો એ આવેદનપત્ર આપ્યુ 

આજ રોજ બનાસકાંઠા જીલ્લાના પડતર પ્રશ્નો યુરિયા ખાતરની અછત,પાલનપુર એરોમા સર્કલ ખાતે થતાં ટાર્ફીક ને દુર કરવા અને ભારતમાલા રોડ પ્રોજેક્ટમાં NA થયેલી જમીનો અને ખેતીની જમીનોમાં ચુકવણીમાં જમીન આસમાન નો ફરક છે જેના લિધે સામન્ય ખેડૂતો ને નુકસાન વગેરે મુદાઓને લઈને કોંગ્રેસ પાર્ટી દ્વારા રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી ખાતે પહોંચીને આવેદનપત્ર આપી અને ભારે વિરોધ કરવામાં આવ્યો હતો

આગામી સમયમાં જો આ મુદાઓનો ઉકેલ નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે આ પ્રસંગે બનાસકાંઠા સાસંદ ગેનીબેન ઠાકોર, વડગામ ધારાસભ્ય જીજ્ઞેશ મેવાની બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના હોદ્દેદારોશ્રીઓ કાર્યકરો મોટી સંખ્યામા ઉપસ્થિત રહ્યા હતા

રિપોર્ટર પ્રવિણભાઇ કાંકરેજ

Leave a Comment

और पढ़ें

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें