દિનદયાલ પોર્ટ ટ્રસ્ટ ની જમીન તુણા થી જંગી સુઘી લાખો એંકર જમીન ટ્રસ્ટ ની છે પરંતુ મીઠાં ઉઘોગ ભુમાફીયા દ્વારા વષોથી કબજો જમાવ્યો છે અને ગેરકાયદેસર મીઠાં ઉત્પાદન કરે છે કરોડો રૂપિયા કમાય છે સરકાર શ્રી ને અબજો રૂપિયા નો ચુનો લગાડવામાં આવે છે
પરંતુ ભ્રષ્ટાચારી અઘીકારીઓ ની મીલી ભક્તિ અને રાજકીય આગેવાનો ની મીઠી નજર હેઠળ વષોથી ગેરકાયદેસર મીઠાં ઉઘોગ ભુમાફીયા દ્વારા દબાણ કરેલ છે અને લાખો ટન મીઠું ઉત્પાદન કરે છે અને સરકાર શ્રી ને અબજો રૂપિયાનો ચુનો લગાડવામાં આવે છે
ઉપરોક્ત ભષ્ટ્રાચાર ઇ ડી અથવા ગુજરાત મોનીટરીંગ શેલ ના ઉચ્ચ અધિકારીઓ તપાસ હાથ ઘરે તો તમાંમ વિગત અને ભષ્ટ્રાચાર બહાર આવે
હાલમાં પોર્ટ ટ્રસ્ટ દ્વારા દબાણ હટાવવા ની કામગીરી ચાલી રહી છે પરંતુ ગોકળ ગતિ થી ચાલુ થયેલ છે ભુમાફીયા ની હાક એટલી છે કે દિનદયાલ પોર્ટ ટ્રસ્ટ ના અધીકારીઓને દબાણ દુર કરવા સાઘનો ભાડે નથી મલતા અને જરુર મુજબ પોલીસ બંદોબસ્ત પણ નથી મલતો એના ઉપરથી ખ્યાલ આવે કે ભુમાફીયા કેટલાં તાકાતવર છે જોવાનું એ રહ્યું કે હપ્તા રાજ ચાલશે કે દબાણ દૂર કરવામાં આવશે
ગત તારીખે અબડાસાના ભાચુડા ગામે જંગલ ખાતાની મિલકત પર દબાણ દુર કરવામાં આવ્યું તે પણ વષો બાદ પરંતુ ઉપરોક્ત જમીન પર સંપૂર્ણ દબાણ દુર કરવામાં આવશે એ એક પ્રસન્ન છે વિધીની વિચિત્રતા એ છે કે તમાંમ મીડિયા પણ મોન છે વિપક્ષ દ્વારા પણ કોઈ વિરોધ કરવામાં આવ્યો નથી માટે ભુમાફીયા ને લીલા લહેર છે
રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની લાખો એંકર જમીન પર મીઠાં ઉઘોગ ભુમાફીયા દ્વારા દબાણ કરેલ છે પરંતુ કોઈ કારણસર કોઈ પગલાં લેવામાં આવતા નથી દિનદયાલ પોર્ટ ટ્રસ્ટ ની જમીન પર ગેરકાયદેસર વિજ જોડાણ આપવામાં આવે છે પરંતુ સામાન્ય માણસ વિજ જોડાણ ની માંગ કરે તો અનેક પુરાવાઓ માગે છે અહી કોણ પુરાવાની જરૂર નથી આટલા વર્ષો બાદ વહીવટીતંત્ર જાગ્યું છે પરંતુ આગળ શું થશે તે નક્કી કરવું મુશ્કેલ છે સબ ભૂમિ ભુમાફીયા ની ખનીજ ચોર અને મીઠાં ઉઘોગ ભુમાફીયા ને રોકવાની અસમર્થતા દર્શાવી એ એક નિરસતા કહેવાય જય જય ગરવી ગુજરાત મોનીટરીંગ શેલ અથવા ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓએ તપાસ હાથ ઘરે તો તમાંમ હકીકત બહાર આવે ઇ ડી સી બી આઈ આઈ બી તમાંમ લાગતા વળગતા અધિકારીઓ જહેમત ઉઠાવે તો ભષ્ટ્રાચાર ઉજાગર થશે વષો બાદ દિનદયાલ પોર્ટ ટ્રસ્ટ ના અઘીકારીયો જાગ્યા ખરા ખેર જવા દયો ઘી ના ઠામમાં ઘી પડી જશે
અહેવાલ મહાવીરસિંહ બી રાણા ભચાઉ
