August 11, 2025 11:48 pm

Patan : પાટણ શહેર વ્રજ એપાર્ટમેન્ટ ફ્લેટ ખાતે થયેલ ઘરફોડ તેમજ મો.સા. ચોરીના વણ શોધાયેલ ગુનો શોધી કાઢી ચોરીમા ગયેલ સોના ચાંદીના દાગીના,ઘર વખરીના સામાન તેમજ મો. સા. મળી કુલ રૂ.૨,૧૩,૦૨૦/- ના મુદ્દામાલ સાથે ચોર ઇસમને ગણતરીના કલાકોમાં પકડી પાડતી એલ.સી.બી.પાટણ

પાટણ શહેર “બી” ડિવિ. પો. સ્ટે. પાર્ટ એ ગુ.૨.નં-૧૧૨૧૭૦૨૦૨૫૦૬૮૧/૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ ૩૩૧(૩),૩૩૧(૪), ૩૩૧(૩), ૩૩૧(૪), ૩૦૫(એ) મુજબના ગુનાના ફરીયાદી જીગરભાઈ ઈશ્વરભાઈ પ્રજાપતિ રહે-હાલે.બી/૨૦૪ સ્થાપનવન ટી.પી.નાઈન રોડ સરઘાસણ ક્રોસ રોડ ગાંધીનગર મુળ રહે.ટી-૧ વ્રજભુમી સોસાયટી વ્રજએપાર્ટમેન્ટ પાટણ તા.જી.પાટણ વાળાના પાટણ વ્રજભુમી એપાર્ટમેન્ટ મ.ન. ટી-૦૧ વાળા બંધ મકાનમાથી ગઈ તા.૨૭/૦૫/૨૦૨૫ થી તા.૦૮/૦૮/૨૦૨૫ ના કલાક-૨૨/૦૦ વાગ્યાના ચેન ૧૦ ગ્રામની જેની આશરે કિં.રૂ.૫૦,૦૦૦/- તથા એક સોનાનો કેવડા ઘાટની વીંટી જેનુ આશરે વજન ૫ ગ્રામ જેની કિ.રૂ.૧૫,૦૦૦/- તથા એક સોનાનુ પેન્ડલ જેની આશરે કિ.રૂ.૨૫૦૦/-તથા ઘરના મંદિરમાંથી એક ચાદીનો સીક્કો જેનૌ આશરે કિ.રૂ.૧૦૦૦/-તથા ગોઘરેજ કંપનીનુ ગ્રે કલરનુ ફ્રીજ જેની કિ.રૂ.૧૬,૦૦૦/- ભરેલ ગેસ સીલીન્ડર જેની કિ.રૂ.૨૯૦૦/-,એક તાંબાના બેડાનો સેટ કિ.રૂ.૩૫૦૦/-તથા માતાની આશરે પચ્ચીસેક જેટલી સાડીઓ જેની આશરેકિ.રૂ.૩૦,૦૦૦/-તથા કરીયાણું ભરવાના એલ્યુમીનીયમ સ્ટીલના ડબ્બા જેની કિ.રૂ.૧૫૦૦/- તથા ફ્લેટની નીચે પાર્કિંગમાંથી મો.સા.નં.જીજે ૨૪ એલ ૨૮૧૦ નુ જેની કિ.રૂ.આશરે ૪૦,૦૦૦/-એમ કુલ્લ રૂપિયા ૧,૬૨,૪૦૦/-ના સોના ચાદીના દાગીનાં તથા ઘરનો સામાન તથા મો.સા.કોઈં અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી લઇ જતાં ઉપરોકત જણાવ્યા મુજબનો ગુનો તા.૦૯/૦૮/૨૦૨૫ ના રોજ દાખલ થયેલ. સુમારે મકાનમાંથી તિજોરીમાં રાખેલ સોનાની ચેન 

જેથી મે.પોલીસ મહાનિરીક્ષકશ્રી, ચિરાગ કોરડીયા સાહેબ, સરહદી રેન્જ, ભુજ તથા I/C પોલીસ અધિક્ષકશ્રી, ડી.ડી.ચૌધરી સાહેબ પાટણ દ્રારા વણશોધાયેલ ઘરફોડ ચોરીના ગુનાને શોધી કાઢવા એલ.સી.બી.પાટણને સુચના કરતાં પોલીસ ઇન્સ્પેકટરશ્રી આર.જી.ઉનાગર સાહેબ એલ.સી.બી.પાટણના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.સ્ટાફના માણસો દ્રારા ટેકનિકલ તથા હ્યુમન સોર્સ તથા નેત્રમ પ્રોજેકટ હેઠળના સી.સી.ટ કેમેરા ચેક કરતા બાતમી હકીકત મળેલ કે ઉપરોક્ત ગુના કામે ઘરફોડ ચોરીને અંજામ આપનાર ઇસમ તે જ ફ્લેટ ખાતે બીજા માળે રહેતો દિનેશભાઈ નવીનભાઈ લુહાર વાળો હોવાની હકીકત મળતા સદરી ઇસમને પકડી પાડી ખંત પુર્વક યુક્તિ પ્રયુક્તિથી પુછપરછ કરતા પોતે ગુનાની કબુલાત કરતા જણાવેલ કે પોતે આ વ્રજ એપાર્ટમેન્ટ ફ્લેટના બીજા માળે રહેતો હોય અને પોતાની પાસે છેલ્લા દોઢેક માસથી કોઇ કામ ધંધો ન હોય બેરોજગાર હોય અને આ વ્રજ એપાર્મેન્ટ ફ્લેટના ધાબા ઉપર બેસવા જતો હોય પોતાના ધ્યાને આવેલ કે ફૂલેટના ત્રીજા માળે આવેલ તમામ મકાન બંધ રહેતા હોય ત્યા કોઇ રહેતુ ન હોય તેવામા ત્રીજા માળે આવેલ ટી-૦૧ મકાનમા કોઇ પ્રજાપતિ ભાઇનુ હોવાનુ અને તૈ બહાર ગામ રહેતા હોય ક્યારેક ક્યારેક વાર તહેવારે જ આવતા હોવાનું પોતાને જાણવા મળેલ હતુ.અને તેઓનુ મોટર સાઇકલ પણ ફ્લેટના પાર્કીંગમા પડી રહેતુ હતુ. જેથી પોતાને પૈસાની જરૂર હોય મે આ પ્રજાપતિ ભાઇના ટી-૦૧ નંબરનુ બંધ મકાન તોડવાનુ નક્કિ કરી આજથી આશરે પંદરેક દિવસ અગાઉ બજારમાથી નવીન તાળુ ખરીદી બપોરના ફ્લેટમા બધા સુઇ ગયેલ તેમજ અવર જવર ઓછી હોય તે વખતે ડીશમીશ લઈ એકલો ફ્લેટના ત્રીજા માળે જઈ મ.ન.ટી-૦૧ મકાનનુ બંધ તાળુ ડીશમીશથી તોડી નાખેલ ચોરી અંગે કોઇ શક પડે નહીં. બાદમા આશરે છેલ્લા પદરેક દિવસથી ફ્લેટમા લોકોની હતુ.અને તેની જગ્યાએ બજારમાથી નવીન લાવેલ તાળુ મારી દીધેલ. જેથી કોઇ આવે તો અવર જવર ઓછી હોય ત્યારે અલગ અલગ સમયે પોતે તેની પાસે રહેલ ચાવી વડે આ ટી-૦૧ મકાનને પોતે મારેલ તાળુ ખોલી ઘરમા પ્રવેશ કરી ઘરમા રહેલ તિજોરીને ડીશમીસ વડે તોડી તેમા રહેલ સર સામાન તેમજ સોનાના દાગીના તથા ચાંદીનો સીક્કો તેમજ સાડીઓ તથા તાબાના તેમજ સ્ટીલ એલ્યુમીનીયમના વાસણો તથા ફ્રીજ તથા ગેસ બાટલો ચોરી કરી લીધેલ. અને પાર્કીંગમા પડેલ એચ.એફ.ડીલેકસ મો.સા. જી.જે.૨૪ એલ.૨૮૧૦ નુ નુ ચોરી કરી લીધેલ હોવાની કબુલાત કરતા સદરી આરોપી પાસેથી (૧) સોનાની ચેન (દોરો) નંગ-૦૧ તથા (૨) એક સોનાની વીંટી નંગ-૦૧ તથા (૩) એક સોનાનુ પેન્ડલ તથા (૪) એક ચાદીનો સીક્કો તથા (૫) ગોધરેજ કંપનીનુ ગ્રે કલરનુ ફ્રીજ તથા (૬) તાબાના ઘડા નંગ-૦ર તથા (૭) સાડી નંગ-૨૨ તથા બ્લાઉઝ નંગ-૨૩ તથા ડુપટ્ટો -૦૧ તથા (૮) ઇન્ડીયન કંપનીનો ગેસ બાટલો નંગ-૦૧ તથા (૯) હિરો કંપનીનુ એચ.એફ.

ડીલેક્સ બાઇક જેનો રજી.નં.જી.જે.ર૪ એલ ૨૮૧૦ કિ.રૂ. ૪૦,૦૦૦/-તથા (૧૦) તાળુ તોડવા વાપરેલ ડીશમીશ નંગ-૦૧ કિ.રૂ.૦૦/૦૦ એમ મળી કુલ રૂ. ૨,૧૩,૦૨૦/- નો મુદ્દામાલ ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા-૨૦૨૩ ની કલમ ૧૦૬, મુજબ કબ્જે કરી આરોપીને ભારતીય નાગરીક સર ૪ સુરક્ષા સંહિતા-૨૦૨૩ ની કલમ ૩૫(૧)(ઈ) મુજબ પાટણ શહેર મુકામે અટક કરી આરોપી તથા કબ્જે કરેલ મુદ્દામાલ પાટણ સીટી બી ડીવીજન પોલીસ સ્ટેશન ખાતે સોપવામા આવેલ છે.

પકડાયેલ આરોપીની વિગતઃ-

(૧) દિનેશભાઇ નવીનભાઇ લવારીયા(મારવાડી લુહાર) ઉ.વ.૩૨ રહે હાલ પાટણ ટેલીફોન એકચેંજ રોડ વ્રજભુમી સોસાયટી વ્રજ એપાર્ટમેન્ટ મ.ન.એસ-૦૬ તા.જી.પાટણ મુળ રહે પાટણ જુનાગંજ બજાર પાસે મોટી ભાટીયાવાડ તા.જી.પાટણ

કબ્જે કરેલ મુદામાલ ની વિગત

(૧) સોનાની ચેન (દોરો) નંગ-૦૧ જેનુ ૧૦.૩૬૦/-ગ્રામ વજનનો જેના ટચ ૯૦ જેની હાલની બજાર કિ.રૂ.૯૪,૩૨૦/-

(૨) એક સોનાનો કેવડા ઘાટની વીંટી નંગ-૦૧ જેનુ ૨.૨૯૦ ગ્રામ વજન ટચ ૮૫ જેની હાલની બજાર કિ.રૂ.૧૯,૭૩૦/-

(૩) એક સોનાનુ પેન્ડલ જેનુ ૭૪૦ મી.લી. વજન જેના ૮૦ ટચ હોય જેની હાલની બજાર કિ.રૂ.૫૯૭૦/-

(૪) એકચાદીનો સીક્કો લક્ષ્મી માતાનો ફોટોવાળો જેનુ વજન ૦૫ ગ્રામ હાલની બજાર કિ.રૂ.૬૦૦/-

(૫) ગોધરેજ કંપનીનુ ગ્રે કલરનુ ફ્રીજ સીરીયલ નં.૧પ૦૪રર૦૯૨૫ નો. જે ફ્રીજ ३ि.३.१६,०००/-

(૬) તાબાના ઘડા નંગ-૦૨ કિ.રૂ.૩૫૦૦/-

(૭) સાડી નંગ-૨ર તથા બ્લાઉઝ નંગ-૨૩ તથા ડુપટ્ટો -૦૧ કિ.રૂ.૩૦,૦૦૦/-

(૮)ઇન્ડીયન કંપનીનો ગેસ બાટલો નંગ-૦૧ કિ.રૂ.૨૯૦૦/-

(૯) હિરો કંપનીનુ એચ.એફ.ડીલેક્સ બાઇક જેનો રજી.નં.જી.જે.૨૪ એલ ર૮૧૦ નુ જે મો.સા.ની કિ.રૂ. ૪૦,૦૦૦/-

(૧૦) તાળુ તોડવા વાપરેલ ડીશમીશ નંગ-૦૧ કિ.રૂ.૦૦/૦૦

એમ મળી કુલ રૂ. ૨,૧૩,૦૨૦/-

શોધાયેલ ગુનાની વિગતઃ-

(૧) પાટણ શહેર “બી” ડિવિ. પો.સ્ટે. પાર્ટ એ ગુ.ર.નં-૧૧૨૧૭૦૨૦૨૫૦૬૮૧/૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ ૩૩૧(૩),૩૩૧(૪), ૩૦૫(એ) મુજબ

Leave a Comment

और पढ़ें

Patan : પાટણ શહેર વ્રજ એપાર્ટમેન્ટ ફ્લેટ ખાતે થયેલ ઘરફોડ તેમજ મો.સા. ચોરીના વણ શોધાયેલ ગુનો શોધી કાઢી ચોરીમા ગયેલ સોના ચાંદીના દાગીના,ઘર વખરીના સામાન તેમજ મો. સા. મળી કુલ રૂ.૨,૧૩,૦૨૦/- ના મુદ્દામાલ સાથે ચોર ઇસમને ગણતરીના કલાકોમાં પકડી પાડતી એલ.સી.બી.પાટણ

Banaskatha : વંદે માતરમ્ , ભારત વિકાસ પરિષદ પાલનપુર શાખા દ્વારા આજે તા:૧૦/૦૮/૨૦૨૫, રવિવારે રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધા (ચેતના કે સ્વર) શહેરની વિવિધ ૧૪ સ્કૂલો ના બાળકો વચ્ચે એમ બી કર્ણાવત વિદ્યા સંકુલ હોલ પાલનપુર ખાતે યોજવામાં આવી હતી

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें

Patan : પાટણ શહેર વ્રજ એપાર્ટમેન્ટ ફ્લેટ ખાતે થયેલ ઘરફોડ તેમજ મો.સા. ચોરીના વણ શોધાયેલ ગુનો શોધી કાઢી ચોરીમા ગયેલ સોના ચાંદીના દાગીના,ઘર વખરીના સામાન તેમજ મો. સા. મળી કુલ રૂ.૨,૧૩,૦૨૦/- ના મુદ્દામાલ સાથે ચોર ઇસમને ગણતરીના કલાકોમાં પકડી પાડતી એલ.સી.બી.પાટણ

Banaskatha : વંદે માતરમ્ , ભારત વિકાસ પરિષદ પાલનપુર શાખા દ્વારા આજે તા:૧૦/૦૮/૨૦૨૫, રવિવારે રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધા (ચેતના કે સ્વર) શહેરની વિવિધ ૧૪ સ્કૂલો ના બાળકો વચ્ચે એમ બી કર્ણાવત વિદ્યા સંકુલ હોલ પાલનપુર ખાતે યોજવામાં આવી હતી