રાપર તાલુકા ભુટકીયા ગામે શ્રી ધોળેશ્વર મહાદેવ નું પૌરાણિક મંદિર આવેલ છે શ્રાવણ માસના શનિ અમાસના દિવસે ગ્રામજનો તરફ જમણવાર રાખવામાં આવેલ હતો
શ્રાવણ માસ દરમિયાન શ્રાવણ માસ દરમિયાન મહાદેવના તમામ મંદિરોમાં ભાવિ ભક્તોની ઉલટી પડતી હોય તેવી જ રીતે ભુટકીયાના પૌરાણિક મહાદેવ ભોળેશ્વર મહાદેવના મંદિરે ભાવિ ભક્તોએ બીલીપત્ર જળ દૂધ અર્પણ કરી દર્શન કરી ધન્યતા અનુભવી હતી લોકોના કહેવા મુજબ મહાદેવના દર્શન કરવાથી સૌ કોઈની મનોકામના પૂર્ણ થાય છે આ પ્રસંગે ગામ લોકોએ સહ પરિવાર સાથે પ્રસાદનો લાભ લીધો હતો
અહેવાલ હરખાભાઈ સોલંકી રાપર કચ્છ
