જે અંતર્ગત બેચરાજીથી “કાર લોડેડ ફ્રેડ ટ્રેન”ને માન.શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે વર્ચ્યુઅલ જોડાઈ લીલી ઝંડી બતાવીને શુભારંભ કરાવ્યો.
“વિવિધ રેલ્વે પ્રકલ્પોનું ઉદ્ઘાટન”
બેચરાજીથી કાર લોડેડ માલગાડીનું ઉદ્ઘાટન (ફ્લેગ ઓફ)
મહેસાણા-પાલનપુર રેલ સેક્શનના ડબલિંગનું ઉદ્ઘાટન
કલોલ-કડી-કટોસણ રોડ અને બેચરાજી-રણુંજ રેલ સેક્શનના ગેજ કન્વર્ઝનનું ઉદ્ઘાટન
કટોસણ રોડ-સાબરમતી પેસેન્જર સેવાનું ઉદ્ઘાટન (ફ્લેગ ઓફ)
અહેવાલ આવરસિંહ મહેસાણા
