September 1, 2025 3:00 am

માલેગામ ફોરેસ્ટ રેસ્ટ હાઉસના ઉપરના વળાંક માં કલ્ટીનર દીવાલ સાથે અર્થડાતા અકસ્માત સર્જાયો  

માલેગામ ફોરેસ્ટ રેસ્ટ હાઉસના ઉપરના વળાંક પરકલ્ટીનર નં એન.એલ ૦૧ એઇ ૭૭૯૩ ના ચાલકે કલ્ટીનર બ્રેક ફેલ થતા મર્ગની સાઈટની દીવાલ સાથે

અર્થડાતા અકસ્માત સર્જાયો જયારે ચાલકએ ગાડી માંથી કુદી પડતા તેમનો પગના ભાગે ઇજા પહોંચી. અને તેમને 108 મારફતે શામગહાન સી.એચ.સી ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો.

અહેવાલ શૈલેષ ગાંગુર્ડે

Leave a Comment

और पढ़ें

Patan : પાટણ શહેર સરસ્વતી નદી કિનારે આવેલ આનંદેશ્વર મહાદેવ મંદીર ખાતે થયેલ મંદિર ચોરીનો ભેદ ગણતરીના દિવસોમા ઉકેલી વૈભવી ગાડી લઈ ચોરી કરવા આવેલ ત્રણ(૦૩) ઇસમોને રૂ.૫,૬૬,૯૨૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી એલ.સી.બી પાટણ

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal