જેમાં નિરીક્ષક તરીકે પ્રેમલ વ્યાસ અને અસારવા ધારાસભ્ય દર્શના બેન વાઘેલા દ્વારા
ભાજપના અપેક્ષિત ઉમેદવારો માટે સેન્સ પ્રક્રિયા લેવામાં આવી હતી.
નૌકાબેન પ્રજાપતિ, તારાબેન ઠાકોર, રમણીલાલ ગોકલાણી. નરેશભાઈ અખાણી.ગજેન્દ્રસિહ ચૌહાણ સ્વરૂપ જી ઠાકોર પીરાજી ઠાકોર અમીરામ આસલ લાલજી પટેલ હરીલાલ આચાર્ય માવજીભાઈ પટેલ, સહિત ઘણા અપેક્ષિત ઉમેદવારોને સેન્સ લેવામાં આવી હતી.
સેન્સ પ્રક્રિયા દરમિયાન પ્રદેશમાંથી દર્શનાબેન વાધેલા ધારાસભ્ય અસારવા, જનકભાઇ બગદાણિયા ઉપાધ્યક્ષ, યમલભાઇ વ્યાસ પ્રદેશ ભાજપ પ્રવક્તા ઉપસ્થિત રહ્યા હતા અને તેઓની દ્વારા સેન્સ લેવામાં આવી હતી
વાવ ભાભર અને સુઈગામ તાલુકાના ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ.
સુનિલભાઈ ગોકલાણી ભાભર બનાસકાંઠા.
