અહેવાલસુધીરભાઈ રાણપુરા
દિવ્યાંગ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ અમરેલી ગુજરાત નાં પ્રદેશ પ્રમુખ શ્રી વિજય સિહ તેમજ સૌરાષ્ટ્ર પ્રદેશ પ્રમુખ શ્રી મનસુખભાઇ કનેજીયા નાં હસ્તે, નવનિયુક્ત ગારિયાધાર તાલુકા પ્રમુખ શ્રી નરેન્દ્ર ભાઈ પટેલ ને નિમણુક પત્ર આપી ખુબ ખુબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવવામાં આવ્યા હતા
રિપોર્ટર વિનુભાઈ પરમાર દામનગર