રામજી આંબેડકર કુમાર છાત્રાલય અનુ.જાતિ વિદ્યાર્થી છાત્રાલયમાં ગોષ્ટી અને પત્રિકા વિતરણ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું આજ રોજ સંવિધાન ગૌરવ
અભિયાન અંતર્ગત દામનગર શહેર યુવા મોરચા દ્વારા પત્રિકા વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમા દામનગર શહેર ભાજપ પ્રમુખશ્રી ધીરુભાઈ નારોલા યુવાભાજપ પ્રમુખ નરેશભાઈ મકવાણા
ઉપ પ્રમુખ ભરતભાઈ ભાસ્કર
મહા મંત્રી જયદીપ સોની
ભાજપ અગ્રણી કિશોરભાઈ ભટ્ટ
અમરશીભાઈ નારોલા
છાત્રાલય સંચાલક જેન્તીભાઈ બાબરીયા પત્રકાર વિનુભાઇ પરમાર ઊપસ્થિત રહ્યા હતા
રિપોર્ટર વિનુભાઈ પરમાર દામનગર
