આજના આ યાદગાર અવસરે મોદી સાહેબે બાળકો સાથે મનોરમ્ય સંવાદ સાધીને, સૌને બહુમૂલ્ય માર્ગદર્શન આપ્યું. આ તકે સાહેબશ્રીનું ગુજરાતી પણું સ્પષ્ટપણે છલકાય આવ્યું હતું.
બજેટ સત્રના કારણે વ્યસ્ત હોવા છતાં પણ પોતાનો અમૂલ્ય સમય ફાળવીને સૌ સાથે મુલાકાત કરવા બદલ વડાપ્રધાનશ્રીનો હરિભાઈએ હૃદયપૂર્વક આભાર માન્યો અને આપનું સઘળું માર્ગદર્શન સદૈવ પ્રેરણા આપતુ રહેશે એમ જણાવ્યું.
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo – 987 986 1970
