જલારામ ગ્રુપ રાપર દ્વારા રાપર શહેરના આથમણે નાકે આવેલ શાંતિધામ ( સમસાન )કે જ્યાં હિન્દૂ સમાજ ની મોટા ભાગ જ્ઞાતિ નો અગ્નિ સંસ્કાર થાય છે.
આ માટે જરૂરી ( કાષ્ઠ ) લાકડા માટે શાંતિધામ વિકાસ સમિતિના ટ્રસ્ટ ભરતભાઈ ખંડોર ને જલારામ ગ્રુપ દ્વારા રૂ. (150000) નો ચેક આપવા માં આવ્યો.
જેમાં જલારામ ગ્રુપ ના શૈલેષ ભીંડે, ચંદ્રેશ મજીઠીયા, દેવરાજ પટેલ, હરેશ મજીઠીયા, ડાયાભાઇ ઠાકોર, હાજર રયા હતા.
રીપોર્ટર રમેશભાઈ આહીર કચ્છ
![The Gujarat Live News](https://secure.gravatar.com/avatar/0a7a0a93950ca802976b2f6ecd939cd9?s=96&r=g&d=https://thegujaratlivenews.com/wp-content/plugins/userswp/assets/images/no_profile.png)