February 11, 2025 1:58 pm

આજ રોજ શ્રી સદભાવના ચેરિટેબલ ટ્રસ્ટ, ઊંઝા ને 109 મુ દેહદાન મળ્યું.

આજ 10-02-24 ને સોમવારના રોજ ચૌધરી રતનબેન ચેલભાઈ મુંકામ ગઢ, પાલનપુર, નું દુઃખદ અવસાન થતા, તેમના દેહને પાલનપુર બનાસ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર ને અર્પણ કરવામાં આવ્યો.

આ પ્રસંગે મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા સ્વર્ગસ્થના દેહને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર 

Mo : 987 986 1970

Leave a Comment

और पढ़ें

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें