લાઠી શહેરમાં ભાજપ ના પ્રચાર દરમિયાન જણાવતા લાઠી ભાજપ ની બોડી આવશે તો શહેર ના પ્રાણ પ્રશ્નો અમે વાચા આપીશું – જનકભાઈ તળાવિયા
લાઠી નગરપાલિકા ની ચુંટણી ને લઈને લાઠી બાબરા ના ઘારાસભ્ય જનકભાઈ તળાવિયા એ કમરકસી લાઠી ના વિવિધ વિસ્તારોમાં જઇને ભાજપ નો પ્રચાર શરૂ કર્યો છે લોકો દ્વારા જબ્બર પ્રતિસાદ મળ્યો હતો
લાઠી બાબરા ના ઘારાસભ્ય જનકભાઈ તળાવિયા એ લાઠી નગરપાલિકા ની ચુંટણી ને લઈને લાઠી ના તમામ વોર્ડમાં જઈને ભાજપ તરફી મતદાન કરવા લોક સંપર્ક કર્યો હતો અને તમામ વિસ્તારોમાં સારો પ્રતિસાદ મળ્યો હતો
લાઠી બાબરા ના ઘારાસભ્ય જનકભાઈ તળાવિયા એ જણાવ્યું હતું કે લાઠી નગરપાલિકા મા ભાજપ ની બોડી આવશે તો અનેક વિકાસ ના કામો થસે ગુજરાત મા ભાજપ ની સરકાર છે કેન્દ્ર મા પણ ભાજપ ની સરકાર હોવાથી અનેક વિકાસ ના કામો કરી શકસુ
લાઠી નગરપાલિકા ની ચુંટણી ના ઘમઘમાટ મા ઘારાસભ્ય જનકભાઈ તળાવિયા શહેર ભાજપ પ્રમુખ જીલ્લાના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઘારાસભ્ય જનકભાઈ તળાવિયા સાથે જોડાયા હતા
રીપોર્ટર વિનુભાઈ પરમાર દામનગર
![The Gujarat Live News](https://secure.gravatar.com/avatar/0a7a0a93950ca802976b2f6ecd939cd9?s=96&r=g&d=https://thegujaratlivenews.com/wp-content/plugins/userswp/assets/images/no_profile.png)