February 11, 2025 7:14 pm

રાપર પોલીસે વિધાર્થીનીઓ ને સભ્યતા ના પાઠ ભણાવ્યા રાપર

 આજે રાપર પોલીસ દ્વારા બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડીયા અને પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમાર ની સુચના થી રાપર પીઆઇ જે.બી.બુબડીયા ના માર્ગદર્શન હેઠળ રાપર સરસ્વતી કન્યા છાત્રાલય ખાતે શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ ને પોતાના સ્વજનો દ્વારા ગુડ ટચ બેડ ટચ તથા સાયબર અવરનેશ પ્રોગ્રામ કરવામાં આવ્યો જેમાં સાયબર ક્રાઇમ ને લગતી સમજણ અને માહિતી આપી હતી ઉપરાંત ગુડ ટચ અને બેડ ટચ અંગે સમજણ માહિતી તથા ટ્રાફિક તથા તેમજ ધોરણ ૯ થી ૧૨ ની છાત્રાઓને કઈ પ્રશ્ન હોય તો મહિલા પોલીસ ને જણાવવા સમાજ કરેલ તેમજ પી . એસ. આઈ આર આર આમલીયાર પી. એલ. ફણેજા સાજમીન સીરેશીયા હેતલ કોળી મુકેશ સિંહ રાઠોડ બાબુભાઈ કારોત્રા સહિત ના કર્મચારીઓ એ સાયબર અવરનેશ વિશે સમજણ કરવામાં આવી હતી

રીપોર્ટર દિલીપભાઈ ઠક્કર કચ્છ

Leave a Comment

और पढ़ें

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें