આ તકે અનુસુચિત જાતિ સમાજના દ્વારા જલ્દી સાજા થઈ જાવ એવો ભાવ વ્યક્ત કર્યો જેમાં અનુસૂચિત જાતિ સમાજના આગેવાન શ્રીઓ કુકાવાવ તાલુકાના પ્રમુખશ્રી દલિત સમાજના સમાધાન પંચના પ્રમુખશ્રી ખીમભાઈ મારુ તેમજ મેઘજીભાઈ ચુડાસમા તેમજ રવજીભાઈ ચુડાસમા તેમજ લાલજીભાઈ આઠુ રાજકોટ જિલ્લા ભાજપ મોરચાના પ્રમુખશ્રી તેમજ પી એલ મારુ ક્ષમતા સૈનિક દળ અધ્યક્ષ શ્રી તેમજ કુકાવાવ ન્યાય સમિતિ ચેરમેન આશિષભાઈ રાઠોડતેમજ સંદીપભાઈ સોલંકી મહામંત્રી શ્રી ભાજપ તેમજઅરજણ બાપા સોલંકી ભીખાભાઈ માજી સરપંચ તેમજ ભલાભાઇ તોરી રામપર માજી સરપંચ તેમજ કાંતિભાઈ વાળા તેમજ વિપુલભાઈ ઉદ્યોગપતિ તેમજ સમાજના આગેવાન શ્રીઓ સનાળી મુકામે વાલજી બાપા ના નિવાસ્થાને ખબર અંતર પૂછવા માટે આવેલા સૌએ સાથે ભોજન લીધું લાલજીભાઈ આઠુ અને સોમાભાઈ બગડાએ સાલ ઓઢાડી દલિત સમાજ આગેવાન શ્રી વાલજીભાઈ પરમારનુ સન્માન કર્યું વાલજીભાઈ પરમારેઅને તેમના સમાધાન પંચેસમાજ ના રીતરિવાજોમાં કરેલા સુધારા ની પ્રશંસા કરી હતી,
રીપોર્ટર વિનુભાઈ પરમાર દામનગર
![The Gujarat Live News](https://secure.gravatar.com/avatar/0a7a0a93950ca802976b2f6ecd939cd9?s=96&r=g&d=https://thegujaratlivenews.com/wp-content/plugins/userswp/assets/images/no_profile.png)