અવેરનેસ કેમ્પ અંતર્ગત 10 ફેબ્રુઆરી વિશ્વ કઠોળ દિવસ ની ઉજવણી આજ તારી 11 ફેબ્રુઆરી ના રોજ વરણોસરી ગામે કરવામાં આવી આશ્રય ફાઉન્ડેશન અને SBI ફાઉન્ડેશન દ્વારા વરર્ણોસારી ગામે ઉજવામાં આવેલ તેમાં હજાર રહેલ આશ્રય ફાઉન્ડેશન ની ટિમ અને બનાશ પ્રોડ્યૂસર કંપની ના ચેરમેન જાડેજા કરશનજી પણ હાજર રહિયા હતા ડોક્ટર આકાશભાઈ દ્વારા કઠોળ ખાવાનું મહત્વ અને ક્યાં કઠોળ માંથી કાયા પ્રકારના ફાયદા થાય છે તે જાણ કરવામાં આવી આ ઉપરાંત ગ્રામ જનો અને બાળકો મળીને કુલ 75 હાજર હતા
એસ બી આઈ ફાઉન્ડેશન દ્વારા આવા કેમ્પ અવર નવર કરવામાં આવે છે જેનાથી તાલુકાના તમામ ગામોમાં ખુશી જોવા મળી હતી
અહેવાલ વિરેન્દ્રસિંહ જાડેજા, સાંતલપુર
