August 31, 2025 12:09 pm

પાટણ જિલ્લાના ચાણસ્મા પોલીસ સ્ટેશનના છેલ્લા બાર વર્ષથી નાસતા – ફરતા ગેજેટેડ આરોપીને પકડી પાડતી એસ.ઓ.જી.શાખા , પાટણ

પાટણ પોલીસ અધિક્ષકશ્રી વી.કે.નાયી સાહેબ પાટણનાઓએ નાસતા ફરતા તથા જેલ ફરારી તેમજ નામદાર કોર્ટ દ્વારા સજા પામેલ આરોપી / કેદી પકડવા સારૂ આયોજન કરેલ હોઇ જે અનુસંધાને શ્રી જે.જી.સોલંકી પો.ઇન્સ . , એસ.ઓ.જી. શાખા , પાટણનાઓના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી.શાખા , પાટણની ટીમ ચાણસ્મા પો.સ્ટે . વિસ્તારમાં પેટ્રોલીગમાં હતી તે દરમ્યાન ખાનગી રાહે આધારભુત બાતમી મળેલ કે ચાણસ્મા પો.સ્ટે ફ.ગુ.૨.નં. ૨૯/૨૦૧૨ ઇ.પી.કો કલમ ૪૦૬,૪૨૦ મુજબના કામે નાસતા ફરતા આરોપી દલપતભાઇ સ / ઓ શંકરભાઇ નવલાભાઇ જાતે ડેન્ડોર ( આદીવાસી ) રહે મુળ , ખુમાનપુરા , પોસ્ટ- દરિયાટી , તા . સિમલવાડા જી . ડુંગરપુર , રાજસ્થાન વાળા હાલમાં વડાવલી ત્રણ રસ્તા પાસે ઉભેલ છે . જેની તપાસ કરતાં આરોપી મળી આવતાં સદરી આરોપીને બી.એન.એસ.એસ કલમ ૩૫ ( ૧ ) ( જે ) મુજબ અટક કરી આગળની કાર્યવાહી કરવા સારૂ ચાણસ્મા પો.સ્ટે સુપ્રત કરવામાં આવેલ છે .

પકડાયેલ આરોપીની વિગતઃ-

( ૧ ) દલપતભાઇ સ / ઓ શંકરભાઇ નવલાભાઇ જાતે ડેન્ડોર ( આદીવાસી ) રહે મુળ , ખુમાનપુરા , પોસ્ટ- દરિયાટી , તા . સિમલવાડા જી . ડુંગરપુર , રાજસ્થાન

ગુનાની વિગત –

( ૧ ) ચાણસ્મા પો.સ્ટે ફ.ગુ.૨.નં. ૨૯/૨૦૧૨ ઇ.પી.કો કલમ -૪૦૬ , ૪૨૦ મુજબ

Leave a Comment

और पढ़ें

Patan : પાટણ શહેર સરસ્વતી નદી કિનારે આવેલ આનંદેશ્વર મહાદેવ મંદીર ખાતે થયેલ મંદિર ચોરીનો ભેદ ગણતરીના દિવસોમા ઉકેલી વૈભવી ગાડી લઈ ચોરી કરવા આવેલ ત્રણ(૦૩) ઇસમોને રૂ.૫,૬૬,૯૨૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી એલ.સી.બી પાટણ

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें

Patan : પાટણ શહેર સરસ્વતી નદી કિનારે આવેલ આનંદેશ્વર મહાદેવ મંદીર ખાતે થયેલ મંદિર ચોરીનો ભેદ ગણતરીના દિવસોમા ઉકેલી વૈભવી ગાડી લઈ ચોરી કરવા આવેલ ત્રણ(૦૩) ઇસમોને રૂ.૫,૬૬,૯૨૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી એલ.સી.બી પાટણ