June 1, 2025 11:22 pm

કાંકરેજ તાલુકાના કંબોઈ ગ્રામપંચાયત મોટાપાયે ભ્રસ્ટાચાર, રોયલ્ટી તેમજ સ્ટેપ ડ્યુટી ખાલી કાગળ પર હોવાના આક્ષેપ

બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના કંબોઈ ગ્રામપંચાયત મોટાપાયે ભ્રસ્ટાચાર થયો હોવાના એક જાગૃત નાગરિક દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે જાગૃત નાગરિક ધ્વરા કંબોઈ ગ્રામપંચાયત પર RTI દાખલ કરી રોયલ્ટી તેમજ સ્ટેપ ડ્યુટી માહિતી માંગેલ જેમાં માંગેલ માહિતીના ખાલી કાગળ પર હોવાના આક્ષેપ અરજદાર ધ્વરા કરવામાં આવી રહ્યા છે રોયલ્ટી તેમજ સ્ટેપ ડ્યુટી વગેરે કાગળ પર બતાવી કંબોઈ ગ્રામપંચાયત માં ભ્રષ્ટાચાર કર્યો હોવાના આક્ષેપ કરવામાં આવતા કાંકરેજ તાલુકામાં ખળભળાટ મચી ગયો છે

રિપોર્ટર ચેહરસિંહ દેવ કંબોઇ કાંકરેજ

Leave a Comment

और पढ़ें

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें

Patan | પાટણ જિલ્લાના સમી પોલીસ સ્ટેશનના વિસ્તારના સોનાર ગામની સીમમાંથી ભેંસ જીવ-૦ર નું કતલ કરી તેનું માંસ ભરી ગયા અંગે દાખલ થયેલ ગુન્હાનો ભેદ ઉકેલી રૂ.૧,૧૧,૦૦૦/- ના મુદ્દામાલ સાથે ૦૪ ઇસમોને પકડી પાડતી એલ.સી.બી. પાટણ