કંથરાવી ગામના ભાજપના અદના કાર્યકર જયંતિભાઈ એચ. બારોટ (બકાજી) 35 વર્ષથી સક્રિય રીતે ભાજપના કાર્યકર્તા તરીકે કોઈ વાર સંગઠનમા હોદ્દો રૂપિકામ કરેલ અને
છેલ્લા 20 વર્ષથી કંથરાવી ગામમાં સરપંચ અને ઉપસરપંચની સેવા આપેલી છે,
આવી કાર્ય કરવાની પધ્ધતિ અને બહોળો અનુભવ તેમજ નિષ્ઠાવાન કાર્યકર્તાની કદર કરી
ભારત સરકારના ગ્રામીણ મંત્રાલયમાં ગુજરાત પ્રદેશના મહેસાણા જિલ્લામાંથી બિન સરકારી સભ્ય તરીકે દિશા કમિટી (રૂલર ડેવલોપમેન્ટ)માં કંથરાવીના પૂર્વ સરપંચ જયંતિભાઈ બારોટ ને નિમણૂક આપવામાં આવી
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo -987 986 1970
