આજરોજ ભચાઉ ખાતે વિર રાજપૂત મહારાણા સંગ્રામસિંહ સાગા પર અભદ્વ શબ્દ નો ઉપયોગ કયો સમાજવાદી પાર્ટીના સાંસદ રામજીલાલ સુમન ના નિવેદન સખ્ત શબ્દોમાં વખોવમા આવ્યા ભચાઉ પ્રાંત અધિકારી ની કચેરી માં આવેદનપત્ર આપ્યું 

આજરોજ ભચાઉ પ્રાંત કચેરી એ મહારાણા સાંગ અંગે અભદ્વ શબ્દ ઉચ્ચાર કરી સમાજવાદી પાર્ટીના નેતા સાંસદ રામજીલાલ સુમન ના વિરોધ માં આજે ભચાઉ ખાતે પ્રાંત અધિકારી ને વિશ્ર્વ હિન્દુ પરિષદ અને બજરંગ કરણી સેના ભચાઉ તાલુકાના અને સહેર પ્રમુખ અને આગેવાનો કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા વિશ્ર્વ હિન્દુ પરિષદ પ્રમુખ અવિનાશ ભાઇ જોષી ભચાઉ નગરપાલિકા પ્રમુખ પેથાભાઈ રાઠોડ ભચાઉ એ પી એમ સી પ્રમુખ વાઘુભા કે જાડેજા ભચાઉ તાલુકા કરણી સેના પ્રમુખ ભરતસિંહ જાડેજા ભચાઉ શહેર કરણી સેના પ્રમુખ લક્કી રાજસિહ જાડેજા ભચાઉ નગરપાલિકા કારોબારી ચેરમેન વિજયસિંહ ઝાલા ભચાઉ શહેર ભાજપ પ્રમુખ વિશાલભાઈ કોટક ઉપેન્દ્રસિંહ જાડેજા શક્તિસિંહ જાડેજા પ્રતાપસિંહ વી જાડેજા હરી સિંહ જાડેજા ચીનના મારાજ લાખાભાઇ કારીયા રાજેન્દ્રસિંહ જાડેજા ભચાઉ નગરપાલિકા સદસ્ય જીતેન્દ્રસિંહ જાડેજા ભચાઉ નગરપાલિકા સદસ્ય શૈલેન્દ્રસિંહ જાડેજા પ્રમુખ સત્રિય મહા સભા અને દરેક સમાજના પ્રમુખ આગેવાનો કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

અહેવાલ ધનજી ચાવડા ભચાઉ કચ્છ

Leave a Comment

और पढ़ें

Patan : પાટણ તાલુકા પોલીસ સ્ટેશન ના ગદોસણ ગામે પેટ્રોલપંપના મેનેજર પાસેથી રોકડ રકમની લુંટ કરી લુંટના ગુનાને અંજામ આપનાર ઇસમોને ગણતરીના દિવસોમાં લુંટમાં ગયેલ મુદ્દામાલ સાથે પકડી ગુનાનો ભેદ ઉકેલતી એલ.સી.બી.પાટણ

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें

Patan : પાટણ તાલુકા પોલીસ સ્ટેશન ના ગદોસણ ગામે પેટ્રોલપંપના મેનેજર પાસેથી રોકડ રકમની લુંટ કરી લુંટના ગુનાને અંજામ આપનાર ઇસમોને ગણતરીના દિવસોમાં લુંટમાં ગયેલ મુદ્દામાલ સાથે પકડી ગુનાનો ભેદ ઉકેલતી એલ.સી.બી.પાટણ