August 31, 2025 11:11 am

ભાભર ના એક માલતી બેન મહિલા અને ત્રણ ઇસમોએ હનીટ્રેપકરતાં ચાર વિરૂધ્ધ ફરિયાદ

કાંકરેજ તાલુકા ના માંડલા ના રહિશ વિધ્યા સહાયકને ફસાવિ રૂ,એક લાખની માગણી કરી

ભાભર ના એક વિસ્તાર માં રહેતી બહુ ચર્ચીત પરણીત માલતીબેન મહિલા એ એક યુવક ને મોબાઇલ ઉપર કામણ કરતાં યુવક ને આ માલતી બેન મહિલાની ચુંગાલ માં ફસાવા નો વારો આવ્યો છે

ભાભર પોલિસ સ્ટેશન એ ફરીયાદી ચૌધરી સચીન ભાઇ ભગવાન ભાઇ ઉ.વ.આ.25 તે રાધનપુર તાલુકા માં કરાર આધારીત વિધ્યાસહાયક તરીકે ફરજવે છે તે તેના ફ્રેન્ડ સર્કલ ગૃપ માં જોડાયેલ તેમાંના એક મોબાઇલ નંબર 9054012813 ઉપર સંપર્ક થતાં આ ગૃપ માં નંબર ધરાવનાર માલતી બેન નામની મહિલા સાથે વાતચીત દરમ્યાન તે મહિલાએ પોતાનું નામ ઓળખાણ આપી ફરીથી વખતો વખત વાતચીત થતાં બને વચેનો પરીચય વધ્યો હતો અને તે શીક્ષક ભાભર આવતોતે દરમ્યાન આ મિલતી બેન મહિલાને ફોન કરતો તો આ માલતી બેન મહિલા તેના ઘરે શિક્ષક ને બોલાવતી અને તે શિક્ષક તેમના ઘરે મળવા જતો

ગત તા.2/4/25ના રોજ આ શિક્ષક સવારના રાધનપુર હાજર હતો ત્યારે શિક્ષકના મોબાઇલ ઉપર આશરે સવારે9/40 ના સમયે અજાણ્યા મો.નં.9924374479 દ્રારા ફોન આવતાં સામેથી શિક્ષક ને કહેલ તમે ભાભર થી શાકભાજી વાળા બોલો તો શિક્ષકે રોગનંબર કહિ ફોન કાપી દિધો હતો

ત્યારબાદ ભોગ બનનાર યુવકે તેની પરીચીત માલતી બેન મહિલાને ફોન કરેલ હતો ત્યારબાદ આરોપી માલતી બેન મહિલાએ ભોગબનનાર શિક્ષક ને ફોન કરી જણાવેલ કે ભાભર તેના ઘરે એકલી હોઇ અને ભાભર આવવા જણાવેલ તેથી ફરીયાદી તેના મોટર સાયકબ ઉપર ભાભર આવી તેની પરીચીત માલતી બેન મહિલાને ધરે જઇ આ શીક્ષક ને મહિલાએ તેનાઘરના ઉપરના માળના રૂમમાં લઈ જઇ વાતચીત કરી શારીરીક અડપલા કરી શીક્ષક નાં કપડાં ખોલી નાખ્યાં હતાં તે દરમ્યાન રૂમના ખુલ્લા દરવાજા માંથી ત્રણ યુવાને શિક્ષક સાથે ઝપાઝપી કરી શુટીગ કરી માલતી બેન મહિલા સાથે ના ફોટા વાયરલ કરવાની ધમકી આપી એકલાખ રૂપીયાની માગણી કરતાં

આ શિક્ષકે ભાભર પોલીસ સ્ટેશને એક મહિલા માલતી બેન સહિત કાદર એહમદ મીર રહે ઉચોસણ તા સુઇગામ,વિક્રમ ભરતસીસ રાઠોડ ભાભર જુના,ભરત સીહ ભિખુભા રાઠોડ ભાભર જુના વાળા વિરૂધ્ધ ફરીયાબદ આપતાં ભાભર પોલીસેગુનો નોધી આગળ ની કાર્યવાહી હાથ ધરી છે

અહેવાલ સુનિલભાઈ ગોકલાની ભાભર બનાસકાંઠા 

Leave a Comment

और पढ़ें

Patan : પાટણ શહેર સરસ્વતી નદી કિનારે આવેલ આનંદેશ્વર મહાદેવ મંદીર ખાતે થયેલ મંદિર ચોરીનો ભેદ ગણતરીના દિવસોમા ઉકેલી વૈભવી ગાડી લઈ ચોરી કરવા આવેલ ત્રણ(૦૩) ઇસમોને રૂ.૫,૬૬,૯૨૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી એલ.સી.બી પાટણ

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें

Patan : પાટણ શહેર સરસ્વતી નદી કિનારે આવેલ આનંદેશ્વર મહાદેવ મંદીર ખાતે થયેલ મંદિર ચોરીનો ભેદ ગણતરીના દિવસોમા ઉકેલી વૈભવી ગાડી લઈ ચોરી કરવા આવેલ ત્રણ(૦૩) ઇસમોને રૂ.૫,૬૬,૯૨૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી એલ.સી.બી પાટણ