પાટીદાર અનામત આંદોલનનો મુખ્ય ચહેરો મનાતા અને હાલ પણ પાટીદાર સમાજને લગતા પ્રશ્નોને ઉકેલવા સતત પ્રયત્નશીલ રહેલા લાલજીભાઈ પટેલના પિતાજી શ્રી ડાહ્યાભાઈ પરસોતમદાસ પટેલ 04-04-25 શુક્રવારે આકસ્મિત દેવલોક પામ્યા છે, તેમનું બેસણું તેમના મૂળ વતનમા કાન્તાબા શાન્તા સંસ્કાર ભવન, ગણેશપુરા (અલોડા) મહેસાણા ખાતે 07-04-25 સોમવાર કાલે સવારે 8 થી 11 વાગ્યા સુધી રાખેલ છે.
લાલજીભાઈનો આખો પરિવાર હાલ પિતૃશોકમા ડૂબેલ છે.
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo :987 986 1970
