April 8, 2025 12:08 pm

તા-6-4-2025 ના રોજ સમી તાલુકામાં શંખેશ્વર લોઢેશ્વર મહાદેવજીનું મંદિર પાસે શ્રી શિવાનંદ બાપુ લોલાડા તથા બંટી દાસ બાપુ રાજકોટ શ્રી ગીતાબેન હારીજ તેઓની અધ્યક્ષતામાં

પાંચ દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલ ને નવદંપત્તિને સંતોના આશીર્વાદ લઈ પ્રભુતામાં પગલાં પાડેલ છે ને સંતવાણી તથા ભાગવત સપ્તાહ નો આયોજન શ્રી શિવાનંદ બાપુ દ્વારા કરવામાં આવેલ તેમાં નારી સેનાના મહામંત્રી શ્રી ભારતીબેન ઠાકોર તથા નારી સેનાના કોમલબેન નેપાલી તથા સનાતન રક્ષાદલ ગૌરક્ષક સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી સંજયભાઈ સોની તથા તેઓના ધર્મ પત્ની આશાબેન સંજય કુમાર સોની તથા પાટણના ભાવેશભાઈ ઠક્કર તથા અન્ય સર્વે સાધુ સંતોના આશીર્વાદ પ્રાપ્ત કરી ખૂબ જ ધન્યતા અનુભવી અને નવદંપતીને તેઓના આશીર્વાદ તેમની સાથે રહે તેવી શુભકામનાઓ સાધુ સંતો તથા સ્વાધવી માતાજી એ આશીર્વાદ આપેલા

રિપોર્ટર આશાબેન સોની ઓઢવ અમદાવાદ

Leave a Comment

और पढ़ें

ગુજરાત રાજ્યના મે.ડી. જી. પી. સાહેબ શ્રીના આદેશ અનુસાર રાજ્યના અસામાજિક ગુંડા તત્વો ઉપર કાર્યવાહી કરવા આદેશ અનુસાર નગરપાલિકાની શ્રી સરકારી જમીનમાં ગે.કા. રીતે દબાણ કરી સંઘવીર આમલેટ સેન્ટરએન્ડ સાજન રોટલાઘર નામથી ગેરકાયદેસર બનાવેલ હોટલ/ઇંડાની દુકાનનું દબાણ દુર કરવાની કાર્યવાહી કરાવતી ચાણસ્મા પોલીસ

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal