પાકિસ્તાને ફરી જૂનો રાગ આલાપ્યો છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા મુમતાઝ ઝહરા બલોચે ભારત પર ગંભીર આરોપ લગાવતા જુનાગઢને પાકિસ્તાનનો ભાગ ગણાવ્યું છે. તેણે કહ્યું કે, ભારતે જૂનાગઢ પર ગેરકાયદેસર કબજો જમાવ્યો છે. ગુજરાતનું જૂનાગઢ 1948માં લોકમત દ્વારા ભારતમાં જોડાયું હતું. જૂનાગઢને લઈને પાકિસ્તાનન…