April 4, 2025 5:02 am

એન્જિનિયરોનો કમાલ: આઝાદ ભારત કરતા પણ મોટો છે આ ડેમ, આજે પણ અડીખમ

01

News18 Gujarati

જૂનાગઢ શહેરની મધ્યમાં આવેલો વિલિંગ્ડન ડેમ લગભગ 88 વર્ષ પછી પણ આજે અડીખમ જોવા મળી રહ્યો છે. નવાબી સમયમાં બનેલો આ ડેમ આજે પણ જૂનાગઢવાસીઓને ઇતિહાસની યાદ અપાવી રહ્યો છે. શહેરીજનોને પીવાનું પાણી પૂરું પાડતા એક મહત્વના જળસ્ત્રોત તરીકે આ ડેમ વર્ષોથી કાર્યરત છે. આધુનિક એન્જિનિયરિંગ, સાધનો અને કલા કે કૌશલ્ય વગર બનેલો આ ડેમ આજે ભલભલા આધુનિક બાંધકામોને પડકાર ફેંકે છે.

Source link

Leave a Comment

और पढ़ें

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें