બનાસનદીની પટ માંથી રેતી ભરેલ ડમ્ફરોમાં સેપ્ટી વિનાજ હાઇવે રોડ પર રેતી લઈ જતા અકસ્માત નો ભય જોવા મળી રહ્યો અગાઉ પણ અકસ્માત થયો હોવાની લોક ચર્ચા થઈ રહી છે
ડમ્ફર માં ટાલ પત્રી ઢાંક્યાં વિનાજ બે ફામ ડમ્ફરો ચાલી રહ્યા છે વગર અને ખાણ ખનીજ ની સામે થી ડમપરો નીકળે સે સતા ચૂપ ચાપ તમાસો જોવે છે
આગળ એક્સિડન્ટ થયું હતું તો વારમ વાર આ બાબત માં જવાબદાર કોણ બનાસકાંઠા ખનીજ વિભાગ ને આવા બેફામ ડમ્ફર ચાલકો ઉપર કાયદેસર ની કાર્યવાહી કરવા લોક માંગ ઉઠી રહ્યી છે
રિપોર્ટર ચેહરસિંહ દેવ કંબોઇ કાંકરેજ
