June 16, 2025 4:27 am

ધનવંતરી આરોગ્ય રથ અને મોબાઇલ હેલ્થ યુનિટ કાળ ઝાળ ગરમી માં કચ્છ વાસીઓ માટે જીવાદોરી સાબિત થઈ.

સૌરાષ્ટ્ર અને કચ્છ માં વધતી ગરમી માં લોકો માટે જીવાદોરી સમાન મોબાઇલ હેલ્થ યુનિટ . ધનવંતરી આરોગ્ય રથ. શ્રમજીવી આરોગ્ય રથ અને આરોગ્ય સંજીવની કચ્છ ના અલગ અલગ અંતરિયાળ વિસ્તાર, કડિયાનાકા, મજૂર વસાહત અને બાંધકામ સાઇટો પર કામ કરતા મજૂરો ને પ્રાથમિક તપાસ કરી B.P, સુગર, હીમોગ્લોબિન ટેસ્ટ, વગેરે કરી ને જરૂર જણાય તેને ગ્લુકોઝ અને ઓઆરએસ પાવડર અને જરૂરી દવા આપવા માં આવે છે. તેમજ હિટસ્ટોક થી કઈ રીતે બચી શકાય તેની માહિતી પણ આપવા માં આવે છે

અહેવાલ રામજીભાઈ રાપર કચ્છ

Leave a Comment

और पढ़ें

. ખેડૂતો માટે રેવન્યુ નિષ્ણાંત રમણીકભાઈ કોટડીયા કોટડીયાના પાંચમાં તાલીમ કેમ્પમાં આખા ગુજરાતમાંથી આવેલ તમામ ખેડૂતો દ્વારા પ્લેન ક્રેશમાં લાડીલા ભૂતપૂર્વ મુખ્યમંત્રી તેમજ તમામ દિવ્ય આત્માને શ્રદ્ધાંજલી અર્પી.🙏🌹🙏

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal