સ્કૂલ આવીલે છે કંબોઇ કોપરા વાળ વિસ્તાર તરફ રોડ પર ડમ્ફર. ચાલક ચેકીંગ જોઈને મન ફાવે તેમ ડમ્ફર ચાલક રસ્તા વચ્ચે ખાલી કરી ને ભાગી જાય છે અને ડમ્ફર વાળા ઓ ને બનાસકાંઠા ખનીજ વિભાગ નો અને તત્ર નો કોઈ ડર જ ના હોય તેવું લાગી રહ્યું છે અને The Gujarat Live News ચેનલ દ્વારા વારમ વાર સમાચાર પર્સિદ્ધ કર્યા છે પણ ખનીજ વિભાગ દ્વારા કોઈ જાતની કાર્યવાહી કરવામાં આવી નથી અને ખનીજ વિભાગ ને ફોન કરીને પણ જાણ કરવામાં આવેલ છે તેમ છતાં પણ કોઈ જાતની કાર્યવાહી કરવામાં આવેલ આમ જોતા બનાસકાંઠા ખનીજ વિભાગ ઘોર નિદ્રમાં હોય તેવું લાગી રહ્યું છે આવી રીતે ચાલસે તો સરકારી તિજોરી ને થયી રહ્યું છે તો
સુકલ ના બાળકો ને જાન હાની થયી તો જવાબદાર કોણ અને બેફામ રાત દિવસ ફુલ ઝડપે ડમ્ફર દોડ ધામ દોડી રહ્યા છે હાલમાં સાત્રો પરીક્ષા આપી રહ્ય છે ડમ્ફરો ફુલ લોડિંગ રેતી પણ ઉપાડી રહ્યા છે
તો તાત્કાલીક ધોરણે આવા બેફામ. રોયેલ્ટી વગર દોડતા ડમ્ફર પર કાયદેસર ની કાર્યવાહી કરવા લોક માંગ ઉઠી છે
રિપોર્ટર ચેહરસિંહ દેવ કંબોઇ કાંકરેજ
