વારાહી ગામમાં પ્રિયાબેન પ્રજાપતિ ઉંમર વર્ષ 20 ને કમળો પોઝિટિવ આવતા આરોગ્ય ખાતું હરકતમાં આવી તાત્કાલિક સર્વે હાથ ધરવામાં આવ્યો
આરોગ્ય ખાતા દ્વારા અલગ અલગ ટીમ બનાવી અન્ય આવા કેસ છે કે કેમ તેની તપાસ હાથ ધરવામાં આવી આ રોગ પાણીજન્ય રોગ હોવાથી પાણીના પણ નમૂના લેવામાં આવ્યા આવા કેસોમાં પાણી અને બહારનો ખોરાક નું મહત્વ હોય છે તો ફુડ વિભાગે પણ વારાહીમાં ચાલતા પાણીપુરી અને ફાસ્ટ ફૂડ અને જ્યુસ સેન્ટર ઉપર થી નમુના લઇ યોગ્ય તપાસ કરવી જોઈએ પાણીપુરીમાં વપરાતા પાણી અને તેલ અતિ દૂષિત હોય છે તો તેમાં પણ યોગ્ય તપાસ કરવી જોઈએ જેથી કરીને આવા રોગોને અટકાવી શકાય
રિપોર્ટર મુકેશભાઈ પ્રજાપતિ સાંતલપુર
