આજરોજ અખાત્રીજના શુભ પ્રસંગે મા ઉમિયાના સાનિધ્યમાં સંસ્થાના હોદ્દેદારોની હાજરીમાં માતાજીના આકર્ષક પેન્ડેન્ટનું લોન્ચીંગ કરવામાં આવ્યું
તથા માતાજીના સન્મુખ પૂજા કરાવીને વેચાણ / બુકિંગની શુભ શરૂઆત કરવામાં આવી.
હાલમાં 4 થી 4,50 ગ્રામ અને 2,50 થી 3 ગ્રામના વજનમાં 916 hallmark સોનામાં આ પેન્ડેન્ટ ઉપલબ્ધ થશે.
સંસ્થાનમાં અખાત્રીજ નિમિત્તે બૂકિંગ ચાલુ છે.
અહેવાલ :આશિષ પટેલ, ઐઠોર
Mo :987 986 1970
