હારિજના અરીઠા ગામે સ્વચ્છતા ભારત મિશન યોજના અંતર્ગત જાહેર ચોક,મંદિરો, પ્રાથમિક શાળાઆંગણવાડી,ની સફાઈ હાથ ધરવામાં આવી હતી
પ્રાથમિક શાળાના બાળકો દ્વારા સ્વછતા અભિયાનના બેનરો સાથે ગામના શેરી મહોલ્લામાં રેલી નિકાળી કચરો જાહેર માં ના ફેંકવા અપીલ કરી સમગ્ર ગામમાં સફાઈ કરવામાં આવી હતી
સ્વચ્છતા અભિયાન અંતર્ગત ટી પી ઓ નનુભાઇ ગોહિલ સાહેબ દ્વારા બાળકો અને ગ્રામજનોને માહિત ગાર કર્યા હતા
જેમાં હારીજ તાલુકા પંચાયત પ્રમુખ ચંદુબેન ઠાકોર,રમેશજી ઠાકોર,અનુ જાતિ વિભાગ ચેરમેન હસમુખભાઈ સક્સેના જગદીશ મકવાણા,,નનુભાઇ,ગોહિલ,જયંતીભાઈ ઠાકોર,સ્ટાફ,ગામલોકો જોડાયા હતા સ્વછતા હી સેવાનું ગીત રજૂ કરી ગામલોકોને જાગૃત કર્યા હતા કાર્યક્રમનું સંચાલન ભરતભાઇ સિંધવે કર્યું હતું