Patan | પાટણ જિલ્લામાં અસામાજીક તત્વોની યાદીમાં નામ ધરાવતા અને ખાણ ખનીજ તથા શરીર સંબંધી ગુનાઓ આચરવાની પ્રવૃત્તિ કરતા પ (પાંચ) ઇસમોને પાસા હેઠળ અટકાયત કરી જેલ હવાલે મોકલી આપતી એલ.સી.બી.પાટણ

પાટણ પોલીસ અધિક્ષકશ્રી, વી.કે.નાયી સાહેબ પાટણનાઓએ પાટણ જિલ્લામાં અસામાજીક તત્વોની યાદીમાં નામ ધરાવતાં અને ખનીજ ચોરી, મારામારીના ગુનાઓ આચરવાની ટેવવાળા ઇસમો વિરૂધ્ધ પાસા હેઠળ કાર્યવાહી કરવા કરેલ સુચના આધારે આવા ગુના આચરવાની ટેવવાળા નીચે જણાવેલ ૫ (પાંચ) “ભયજનક વ્યક્તિઓ” વિરુધ્ધમાં તેઓના ગુનાહિત ઈતિહાસ ચકાસી તે ગુનાઓ આધારે પો.ઈન્સ. એલ.સી.બી. પાટણ તથા પી.સી.સી. સેલ પાટણ દ્વારા પાસા દરખાસ્ત તૈયાર કરી મોકલી આપતા જીલ્લા મેજીસ્ટ્રેટ શ્રી પાટણ નાઓએ આ ૫ (પાંચ) ઇસમો વિરુધ્ધ થયેલ પાસા દરખાસ્ત ગ્રાહ્ય રાખી જેઓની પાસા હેઠળ અટકાયત કરી જુદી જુદી મધ્યસ્થ જેલો ખાતે મોકલી આપવા હુકમ કરેલ હોઈ જે હુકમ આધારે પોલીસ અધિક્ષકશ્રી, પાટણ નાઓએ અટકાયતીને પકડવા કરેલ સુચના મુજબ શ્રી આર.જી.ઉનાગર પો.ઇન્સ એલ.સી.બી. પાટણનાઓના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. પાટણના અધિકારી/કર્મચારીઓ દ્વારા અટકાયતીઓને શોધી પકડી લાવી હુકમ મુજબની જુદી જુદી મધ્યસ્થ જેલો ખાતે મોકલી આપવા તજવીજ હાથ ધરેલ છે.

પાસા હેઠળ અટકાયત કરેલ ઇસમોના નામઃ-

(૧) જાબીરહુસેન ઈબ્રાહીમભાઈ ઘાંચી ઉ.વ.૪૦ રહે.રાધનપુર મીરા દરવાજા શાંતીધામ રોડ, તા.રાધનપુર જી.પાટણ વાળાનો ગુનાહિત ઈતિહાસઃ-

(૧) રાધનપુર પો.સ્ટે. ફર્સ્ટ ગુ.ર.નં.૧૩/૨૦૧૯ ઈ.પી.કો. કલમ-૩૭૯ મુજબ

(૨) સમી પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૨૧૭૦૨૯૨૩૦૫૧૦/૨૦૨૩ ઈ.પી.કો. કલમ- ૩૬પ,૩૨પ,૩૨૪ વિ. મુજબ

(3) સમી પો.સ્ટે. ગુ.૨.નં.૧૧૨૧૭૦૨૯૨૩૦૫૬૦/૨૦૨૩ ઈ.પી.કો. કલમ- ૩૭૯ ધ માઈન્સ એન્ડ મિનરલ્સ એક્ટ ૪(૧),૪(૧)એ, ૨૧ વિ. મુજબ

(૪) સમી પો.સ્ટે. ગુ.૨.નં.૧૧૨૧૭૦૨૯૨૫૦૦૭૦/૨૦૨૫ બી.એન.એસ. કલમ- ૧૮૯(૨), ૧૯૦,૧૯૧(૨),૧૯૧(૩), ૧૧૫(૨),૧૧૭(૨),૨૯૬(ખ),૩૫૧(૩) તથા જી.પી.એક્ટ ૧૩૫ મુજબ

સદરહું અસામાજીક ઇસમ “ભયજનક વ્યક્તિ” ને મધ્યસ્થ જેલ રાજકોટ ખાતે જેલ હવાલે મોકલી આપેલ છે.

(ર) ગુલામરસુલ ઉર્ફે ગુલ્લો ઈશાકભાઈ ઘાંચી ઉ.વ.૫૩ રહે.રાધનપુર જૈન બોર્ડીંગ સામે, ભરવાડવાસ તા.રાધનપુર જી.પાટણવાળાનો ગુનાહિત ઈતિહાસઃ-

(૧) રાધનપુર પો.સ્ટે. ફર્સ્ટ ગુ.ર.નં.૭૦/૨૦૧૬ ઈ.પી.કો. કલમ-૧૪૭,૧૪૮,૧૪૯,૪૩૬, ૪૨૭, 33૭ વિ. મુજબ

(૨) રાધનપુર પો.સ્ટે. સે.ગુ.૨.નં.૨૭૪/૨૦૧૯ ઈ.પી.કો. કલમ-૩૨૩,૫૦૬(૨) વિ. મુજબ

(૩) ભાભર પો.સ્ટે. સે.ગુ.૨.નં.૧૬૧/૨૦૧૯ ઈ.પી.કો.કલમ-૩૨૩,૨૯૪(ખ),૪૨૭ વિ. મુજબ

(૪) ચાણસ્મા પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૨૧૭૦૦૬૨૧૦૧૯૭/૨૦૨૧ ઈ.પી.કો કલમ-૩૯૫,૩૯૭, ર૯૪(બી) વિ. મુજબ

(૫) સમી પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૨૧૭૦૨૯૨૩૦૫૧૦/૨૦૨૩ ઈ.પી.કો. કલમ- ૩૬પ,૩૨પ,૩૨૪ વિ. મુજબ

(૬) સમી પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૨૧૭૦૨૯૨૩૦૫૬૦/૨૦૨૩ ઈ.પી.કો. કલમ- ૩૭૯ ધ માઈન્સ એન્ડ મિનરલ્સ એક્ટ ૪(૧),૪(૧)એ, ૨૧ વિ. મુજબ

(૭) સમી પો.સ્ટે. ગુ.૨.નં.૧૧૨૧૭૦૨૯૨૫૦૦૭૦/૨૦૨૫ બી.એન.એસ. કલમ- ૧૮૯(૨), ૧૯૦,૧૯૧(૨),૧૯૧(૩), ૧૧૫(૨),૧૧૭(૨), ૨૯૬(ખ),૩૫૧(૩) તથા જી.પી.એક્ટ ૧૩૫ મુજબ

સદરહું અસામાજીક ઇસમ “ભયજનક વ્યક્તિ” ને મધ્યસ્થ જેલ સુરત ખાતે જેલ હવાલે મોકલી આપેલ છે.

(૩) અબ્દુલકાદર ઈબ્રાહીમભાઈ ઘાંચી ઉ.વ.૩૫ રહે.રાધનપુર મીરા દરવાજા શાંતીધામ રોડ, તા.રાધનપુર જી.પાટણ વાળાનો ગુનાહિત ઈતિહાસઃ-

(૧) રાધનપુર પો.સ્ટે. સે.ગુ.ર.નં.૧૨૬/૨૦૧૮ ઈ.પી.કો. કલમ-૩૨૩,૫૦૪ વિ. મુજબ

(૨) સમી પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૨૧૭૦૨૯૨૩૦૫૧૦/૨૦૨૩ ઈ.પી.કો. કલમ- ૩૬પ,૩૨પ,૩૨૪ વિ. મુજબ

(૩) સમી પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૨૧૭૦૨૯૨૩૦૫૬૦/૨૦૨૩ ઈ.પી.કો. કલમ-૩૭૯ ધ માઈન્સ એન્ડ મિનરલ્સ એક્ટ ૪(૧),૪(૧)એ, ૨૧ વિ. મુજબ

(૪) સમી પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૨૧૭૦૨૯૨૫૦૦૭૦/૨૦૨૫ બી.એન.એસ. કલમ- ૧૮૯(૨), ૧૯૦,૧૯૧(૨), ૧૯૧(૩), ૧૧૫(૨),૧૧૭(૨),૨૯૬(ખ),૩૫૧(૩) તથા જી.પી.એક્ટ ૧૩૫ મુજબ

સદરહું અસામાજીક ઈસમ “ભયજનક વ્યક્તિ” ને મધ્યસ્થ જેલ અમરેલી ખાતે જેલ હવાલે મોકલી આપેલ છે.

સદરહું અસામાજીક ઈસમ “ભયજનક વ્યક્તિ” ને મધ્યસ્થ જેલ ભાવનગર ખાતે જેલ હવાલે મોકલી આપેલ છે.

(૫) અલ્તાફભાઈ હારૂનભાઈ ઘાંચી રહે. રાધનપુર મીરા દરવાજા હનુમાનપુરા શાંતિધામ રોડ તા.રાધનપુર જી.પાટણવાળાનો ગુનાહિત ઈતિહાસઃ-

(૧) રાધનપુર પો.સ્ટે. રાધનપુર પો.સ્ટે. સે.ગુ.ર.નં.૫૧/૨૦૧૭ જુગારધારા કલમ-૧૨ મુજબ

(૨) ચાણસ્મા પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૨૧૭૦૦૬૨૧૦૧૯૭/૨૦૨૧ ઈ.પી.કો કલમ-૩૯૫,૩૯૭, ૨૯૪(બી) વિ. મુજબ

(૩) સમી પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૨૧૭૦૨૯૨૩૦૫૬૦/૨૦૨૩ ઈ.પી.કો. કલમ-૩૭૯ ધ માઈન્સ એન્ડ મિનરલ્સ એક્ટ ૪(૧),૪(૧)એ, ૨૧ વિ. મુજબ

(૪) સમી પો.સ્ટે. ગુ.૨.નં.૧૧૨૧૭૦૨૯૨૫૦૦૭૦/૨૦૨૫ બી.એન.એસ. કલમ-૧૮૯(૨),૧૯૦,૧૯૧(૨),૧૯૧(૩), ૧૧૫(૨), ૧૧૭(૨), ૨૯૬(ખ), ૩૫૧(૩) તથા જી.પી.એક્ટ ૧૩૫ મુજબ

સદરહું અસામાજીક ઈસમ “ભયજનક વ્યક્તિ” ને મધ્યસ્થ જેલ જુનાગઢ ખાતે જેલ હવાલે મોકલી આપેલ છે.

પાસા દરખાસ્ત કરનાર:-

(૧) પો.ઈન્સ. શ્રી આર.જી.ઉનાગર એલ.સી.બી. પાટણ

(૨) એ.એસ.આઈ. રણવીરસિંહ ચમનસિંહ

(૩) એ.એસ.આઈ. ઘનશ્યામસિંહ જગતસિંહ

(૪) અ.હેડ કોન્સ. જગમાલજી બેચરજી

(૫) અ.હેડ કોન્સ. સુનિલકુમાર મહાદેવભાઈ

અટકાયતીને પકડી લાવનાર:-

(૧) પો.સ.ઈ શ્રી એસ.બી.સોલંકી એલ.સી.બી પાટણ

(૨) અ.હેડ.કોન્સ. હસમુખભાઇ અમરાભાઇ

(૩) અ.હેડ.કોન્સ. લાલભાઈ ચેહાભાઈ

(૪) અ.હેડ.કોન્સ. લખનકુમાર અમૃતભાઈ

(૫) અ.હેડ.કોન્સ. વનરાજસિંહ રાણાજી

(૬) અ.પો.કોન્સ. દિનેશકુમાર જયરામભાઇ

પાસા હુકમની બજવણી કરનાર:-

(૧) I/C પો.ઈન્સ.શ્રી એન.એ.શાહ સમી પો.સ્ટે.

(૨) અ.હેડ.કોન્સ. અરવિંદભાઈ પેથાભાઈ સમી પો.સ્ટે.

(૩) અ.પો.કોન્સ. ભરતભાઈ વસુભાઈ સમી પો.સ્ટે.

Leave a Comment

और पढ़ें

Patan | મઢુત્રા ગામમાં પાણીની સમસ્યા પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના મઢુત્રા ગામમાં ઉનાળાની શરૂઆત સાથે જ પીવાના પાણીની તીવ્ર કમી સર્જાય છે. આ સમસ્યા એટલી ગંભીર છે કે લોકો પીવાના અને વાપરવા માટે પાણી ટેન્કર મંગાવવા માટે 1500 થી 2000 રૂપિયા ખર્ચી રહ્યા છે.

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें

Patan | મઢુત્રા ગામમાં પાણીની સમસ્યા પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના મઢુત્રા ગામમાં ઉનાળાની શરૂઆત સાથે જ પીવાના પાણીની તીવ્ર કમી સર્જાય છે. આ સમસ્યા એટલી ગંભીર છે કે લોકો પીવાના અને વાપરવા માટે પાણી ટેન્કર મંગાવવા માટે 1500 થી 2000 રૂપિયા ખર્ચી રહ્યા છે.