તા.૧૮-૯-૨૦૨૪ ના રોજ રોજ હાથ સે હાથ જોડો અભિયાન ગુજરાત માં સફળતા ના પાયામાં મજબૂત વલણ સાથે આમ જનતા સહકાર માં જોડાઈ અને હજુ પણ સંગઠન મજબૂત થવા ની વિચાર ધારા વ્યક્ત કરી .જેમાં આણંદ .સુરત.અમદાવાદ.ગાંધી નગર શહેર સહિત રાજ્ય ભર માંથી આમ આદમી પાર્ટી ના આગેવાન – કાર્ય કર મોટી સંખ્યાથી જોડાયા જેમાં વિશિષ્ટ એવા ખેડા જિલ્લા માંથી બહોળા સહકાર સાથે ખેડા જિલ્લા શહેર ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખશ્રી મહેન્દ્રભાઈ માલી આજે કોંગ્રેસ પક્ષમાં જોડાયા હતા.
ગુજરાતીઓની સેવા -સાધના માટેના પક્ષના સેવા જોડાવા યજ્ઞમાં પ્રદેશ પ્રમુખશ્રી શક્તિસિંહ ગોહિલે કરેલ આ પહેલને જોરદાર પ્રતિસાદ મળ્યો હતો. જેમાં શક્તિસિંહ ગોહિલે આ દરેક કાર્યકર નો આભાર વ્યક્ત કર્યો હતો . આ હાથે હાથ જોડો સંગઠનનો કાર્યક્રમ પ્રદેશ કાર્યાલય રાજીવ ગાંધી ભવન અમદાવાદ ખાતે આણંદ જિલ્લાના કરમસદના આમ આદમી પાર્ટી કિસાન સેલના મહામંત્રી અરવિંદભાઈ ગોલ. ભારતીય હિન્દુ સેનાના ગાંધીનગર જિલ્લા મહામંત્રી અને ગાંધીનગર શહેરના કરણી સેનાના પ્રમુખશ્રી રતનસિંહ લખુભા ચાવડા . સુરત શહેર મહામંત્રી શ્રી રાકેશભાઈ પટેલ. ખેડા જિલ્લાના પ્રમુખશ્રી નવીનભાઈ બારોટ દ્વારા આમાંથી પાર્ટીના માતા વિધાનસભાના ઉમેદવાર શ્રી લાલજીભાઈ પરમાર. ખેડા શહેર ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખશ્રી મહેન્દ્રભાઈ માલી સહિત મોટી સંખ્યામાં આગેવાનો હાથે હાથ જોડો અભિયાનમાં જોડાયા હતા. હાથ સે હાથ જોડો ના પ્રદેશ મહામંત્રી શ્રી સંગઠનના શ્રી મનોજભાઈ ભુપતાણીના મેં તો આમાં કોંગ્રેસનો કેસ પહેરીને વિધિવત જોડાયા હતા . આમ આદમી પાર્ટીના લઘુમતી શેલ ના ઉપપ્રમુખ શ્રી અબ્દુલ રસીદ ખાન એસ . પઠાણ ૧૨૦૦ કાર્યકરો સાથે વિધિવત રીતે હાથે હાથ જોડો પ્રદેશ કોંગ્રેસ પક્ષમાં જોડાઈને સંગઠન મજબૂત કરવાની વિચારધારા વ્યક્ત કરી હતી
રિપોર્ટર.બળવંત પટેલ .અમદાવાદ