April 4, 2025 10:16 pm

સાંતલપુર થી રાધનપુર સુધી નેશનલ હાઈવે નંબર 27 પર મોતનું તાંડવ અથાવત, ખાડારાજના કારણે અકસ્માતમાં વધુ એક મોત

 

પાટણ જીલ્લાના સાંતલપુર થી રાધનપુર સુધી નેશનલ હાઈવે નંબર 27 પર અકસ્માતના બનાવો દિન પ્રતિદિન સતત વધી રહ્યાં છે નેશનલ હાઇવે નંબર 27 પર હાલ ખાડારાજ ના કારણે વધુ એક અકસ્માતનો ભોગ

નિર્દોષનો લેવાયો છે સાતલપુર તાલુકાના રોઝુ ગામના પાટીયા પાસે અકસ્માતની ઘટના બની છે નેશનલ હાઇવે નંબર 27 ઉપર ખાડાના કારણે ટેલર પલટી મારી જતા

એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત નીપજ્યું અને અન્ય એક વ્યક્તિ ઘાયલ થયો છે લાશને પીએમ માટે સાતલપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં

આવી છે ઘાયલ વ્યક્તિને 108 મારફતે સાંતલપુર સારવાર માટે લઈ જવામાં આવ્યા છે સમગ્ર ઘટનાને લઈને સાતલપુર પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી

 

 

Leave a Comment

और पढ़ें

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें